Most Recent Articles by

admin

પગાર આવશે ત્યારે બીજા ત્રણસો આપીશ.😅😝😂😜🤣

પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં...

અંતિમ વન-ડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવી બાંગ્લાદેશે 2-1થી શ્રોણી જીતી

શ્રીલંકા 235, લિયાનાગે 101, બાંગ્લાદેશ 6/237, રિશાદ 48લિયાનાગેએ 102 બોલમાં 11 બાઉન્ડ્રી અને બે સિક્સર વડે અણનમ 101 રન બનાવ્યાશ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ત્રણ...

પુરુષો કોઈ કામના નથી હોતા.😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા...

તબુ સાથે પહેલી વાર કામ કરીને ગર્વ અનુભવી રહી છે કરીના

કરીના કપૂર ખાનનું કહેવું છે કે તબુ સાથે કામ કર્યું હોવાથી તે ગર્વ મહેસૂસ કરી રહી છે. તેમણે 'ક્રૂ'માં સાથે કામ કર્યું છે. આ...

પતિ બધું કામ છોડીને ભાગતો ભાગતો ઘરે આવ્યો.😅😝😂

પત્નીથી પરેશાન પતિ એક દિવસ પંડિતજી પાસે પહોંચ્યો.પતિ : પંડિતજી,એક વાત કહો,આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે?પંડિતજી : સો ટકા સાચી.પતિ :...

વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી સામે એકેય વાર નથી જીતી બૅન્ગલોરની ગર્લ્સ

આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ મૅચ બૅન્ગલોર-દિલ્હી વચ્ચે રમાશે. એલિમિનેટરમાં મુંબઈને અંતિમ ઓવરમાં પાંચ વિકેટથી હરાવીને સ્મૃતિ માન્ધનાની ટીમ ફુલ ફૉર્મમાં છે, પણ...

તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂

પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??પતિ- રસ્તાની પેલી બાજુઊભેલી લાલ કાર દેખાય છે?પત્ની- (ખુશીના માર્યા) હા…હા…પતિ- બસ એજ રંગનીલિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂 છોકરો- સાંભળ!છોકરી- કેટલી...

સુપર ક્યૂટ દીકરી માલતી સાથે પ્રિયંકા એરપોર્ટ પર સ્પોટ થઇ

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં દીકરી માલતી મેરી સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ. પ્રિયંકા અને માલતીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી...

આજે પણ બેરોજગાર છે.😅😝😂😜🤣🤪

પત્ની : ઉઠો સવાર થઇ ગઈ,ક્યાં સુધી સુતા રહેશો?પતિ(રોમાન્ટિક થઈને): આંખ નથી ખુલી રહી,એવું કંઈક બોલ કે ઊંઘ ઉડી જાય.પત્ની : રાત્રે તમેજે જાનુ...

ઇન્ડો-પાક. મુકાબલા વખતે ન્યૂયોર્કમાં મેલબોર્ન જેવા માહોલ છવાશે : પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલાની આતુરતાથી રાહ જોવાઈ 2022ના વર્લ્ડ કપમાં...

- A word from our sponsors -

spot_img
578 Articles written

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...

IPL 2024 Opening Ceremony: RCB-CSK પહેલા બોલિવુડ સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા શુક્રવારે (22 માર્ચ) ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ફેમસ સંગીતકાર એઆર રહેમાન, એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને સિંગર સોનુ નિગમે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના સુરીલા અવાજોથી ધૂમ મચાવી હતી. અક્ષય...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે છે, તો યાદ રાખો કે તે 😚સ્નેહ નથી. તે 🥃દારુ, ⚗️પરફ્યુમ અથવા 💄લિપસ્ટિકનું નિરીક્ષણ છે,⚠️સાવધાન રહો.જનહિત મેં જારી.😂😅🤪😜😝🤣 👱🏻‍♀️પત્ની : શું તમે વાઈફનો અર્થ જાણો છો?👱🏻પતિ : હા, તેનો અર્થ એ છે કે વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ ઍવેરી...

એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને આપ્યું નવું નામ! પોસ્ટ થઈ વાયરલ

આજથી IPLની 17મી સિઝનનો પ્રારંભ થશેચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશેમેચ પહેલા ડી વિલિયર્સે કોહલીને નવું નામ આપ્યુંઆજે IPL 2024ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઈ રહી છે. આ દરમિયાન RCBના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને નવું...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ ઉપાડો લીધો છે – છોટુભાઈ રિક્ષા વાળા 😜😂 કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો...

એક્સ-હસબન્ડ પાસેથી મળેલી સંપત્તિમાંથી આ બહેને ૫૩૦૦ કરોડ રૂપિયા દાન આપ્યા

ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેજોઝની એક્સ-વાઇફ મૅકેન્ઝીએ છૂટાછેડા દરમ્યાન અધધધ કહી શકાય એટલી રકમ વળતરરૂપે મેળવી હતી. ઍમેઝૉનના ૪ ટકા શૅર એટલે કે ૧.૯૭ કરોડ શૅર તેને મળ્યા હતા. જેના પગલે મૅકેન્ઝી રાતોરાત અબજોપતિઓની યાદીમાં આવી ગઈ હતી. હાલમાં મૅકેન્ઝી નથી કોઈ જૉબ કરતી કે નથી કોઈ બિઝનેસ...

ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પર પપ્પુએ કર્યો વિરોધ . . . 😅😝😂😜🤣🤪

કેટલાક લોકો તો એટલાભયંકર વાંઢા હોય છે ને કે…જુગાર રમવા બેસે તોય“રાણી” ના આવે🤣😂🤣🤣 ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પરપપ્પુએ કર્યો વિરોધ . . .પપ્પુનું કહેવું હતું કે,તે પછી આર્ટ્સ અને કોમર્સવાળાક્યાં જશે…???🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો...

આજથી આઇપીએલ ફીવર, વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો આજથી પ્રારંભ

એક સિઝનની ફાઇનલ રમાય અને તેના બીજા જ દિવસથી આગામી સિઝનના પ્રારંભની રાહ જોવાનું શરૂ થઈ જાય તેવી ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વિશ્વની સૌથી ધનાઢ્ય તથા એટલી જ લોકપ્રિય એવી આ લીગનો શુક્રવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે સાથે જ...

બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પરઘન સ્વરૂપ ધારણ કરે છે??બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪 ( નોંધ:...

મા હિન્દુ,પિતા મુસ્લિમ, સરનેમ પર ઉઠ્યા સવાલ,સારાએ કહ્યું-ક્યારેય માફી નહીં માગું

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન બિનસાંપ્રદાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ છે. જ્યારે માતા અમૃતા સિંહ હિન્દુ છે. તે પોતાનું પૂરું નામ સારા અલી ખાન લખે છે. તેની માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાનના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ...