Homeમનોરંજનએક્સ-હસબન્ડ પાસેથી મળેલી સંપત્તિમાંથી...

એક્સ-હસબન્ડ પાસેથી મળેલી સંપત્તિમાંથી આ બહેને ૫૩૦૦ કરોડ રૂપિયા દાન આપ્યા

ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેજોઝની એક્સ-વાઇફ મૅકેન્ઝીએ છૂટાછેડા દરમ્યાન અધધધ કહી શકાય એટલી રકમ વળતરરૂપે મેળવી હતી. ઍમેઝૉનના ૪ ટકા શૅર એટલે કે ૧.૯૭ કરોડ શૅર તેને મળ્યા હતા. જેના પગલે મૅકેન્ઝી રાતોરાત અબજોપતિઓની યાદીમાં આવી ગઈ હતી. હાલમાં મૅકેન્ઝી નથી કોઈ જૉબ કરતી કે નથી કોઈ બિઝનેસ અને છતાં તે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન ધરાવે છે.

સૌથી ધનિકોની યાદીમાં સમાવેશ થયો ત્યારે જ મૅકેન્ઝીએ જાહેરાત કરી હતી કે તે જેફ પાસેથી વળતર એટલા માટે લેવા માગે છે, કેમ કે તે એ પૈસા સમાજસેવામાં વાપરવા માગે છે. તાજેતરમાં મૅકેન્ઝીબહેન ફરીથી સમાચારમાં ચમક્યાં છે. તેમણે જાહેરાત કરી હતી કે તેમણે તાજેતરમાં ૩૬૧ સ્વૈચ્છિક સંસ્થાઓને ૫૩૦૦ કરોડ રૂપિયા દાન આપ્યા છે. મૅકેન્ઝી સ્કૉટે સંસ્થાઓને ફન્ડ માટે અરજી કરવા કહ્યું હતું અને લગભગ ૬૦૦૦ જેટલી સંસ્થાઓની અરજી આવી હતી, એમાંથી ૩૬૧ સંસ્થાઓને દાન માટે પસંદ કરવામાં આવી હતી.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...