રામુ દરરોજ નવા ચપ્પલ પહેરીનેકામ ઉપર જતો હતો.રામુના મિત્રોથી રહેવાયું નહિ,તેમણે રામુને પૂછ્યું,યાર રામુ શું તે ચપ્પલની દુકાન ખોલી દીધી છે.જે રોજ નવા ચપ્પલ...
વર્લ્ડકપ બાદ ઓસી.ના સિનિયર ખેલાડીનું નિવેદન
ભારતે બે મેચ જીતીને વિજયકુચ જાળવી રાખી હતી
ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું હતું
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ હસ્સીનું માનવું...
સુખી દાંપત્યજીવન
ગુરુવારના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઇએ. આ કાર્ય કરવાથી પતિ-પત્નીની...
સમયની સાથે ક્રિકેટ જગતમાં નવા ટેલેન્ટેડ ક્રિકેટર્સની એન્ટ્રી થઈ રહી છે. આ યુવા ક્રિકેટર્સ એટલા ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચમાં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.ઓસ્ટ્રેલિયા સામેની 5...
એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશજેની પાસે ઔડી કાર હોય.આજે તે,ઘણા સમય પછી પોતાના પતિનીબાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.કસમથી મને રડવું આવી ગયું.😅😝😂😜🤣🤪
ભારતમાં બાળકો "બોર્નવિટાથી",
મહિલાઓ "ગ્લો એન્ડ લવલીથી",
અને પુરુષો "રજનીગંધાથી" સફળ થાય છે.
બાકી આ બધી ડિગ્રીઓ તો નકામી...
હિંદુ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતાનું આગવું મહત્વ છે પરંતુ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાની તારીખે આવતી દત્તાત્રેય જયંતિ ખૂબ જ વિશેષ છે. એવું માનવામાં આવે છે કે તે ભગવાન દત્તાત્રેય, ભગવાન બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ અને શિવના અંશને સમર્પિત છે.એવું માનવામાં આવે છે કે...
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારી શરૂ થઈમિની ઓક્શનમાં 830 ભારતીય પર લાગશે દાવ336 વિદેશી ખેલાડી ખેલાડી પણ અજમાવશે કિસ્મતઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારી શરૂ થઈ છે. આ સિઝન માટે મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ખેલાડી પોતાનું ભાગ્ય અજમાવશે. ભારત માટે 830 ખેલાડીઓનું નામ ઓક્શન...
એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ ગયા.ભગવાન : માંગ માંગ,માંગે તે વરદાન આપુ…ભક્ત : ભગવાન લગ્ન થઇ ગયા છે.મને પાછો કુંવારો બનાવી દો.ભગવાન : બેટા વરદાન માંગવાનું કહ્યું છે,સ્વર્ગ માંગવાનું નહીં.!!!!😅😝😂😜🤣🤪
સૌથી વધુ નશો શા માં હોય છે??શરાબ : નાપ્યાર : નાપૈસા :...
શનિવારના દિવસે વ્રત રાખવું ખુબ ફાયદાકારક માનવામાં આવ છે. આ દિવસે પીપળાના છોડની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ અનુસાર શનિવારના દિવસે વ્રત રાખવાથી સાંજે પીપળાના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થઇ આશીર્વાદ આપશે.
જે લોકોની કુંડળીમાં શનિદોષ...
એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશેપતિ : શું લઇ આવી છે થેલીમાં,કંઇ ખાવાની આઇટમ?પત્ની : હા, મારા સેન્ડલ છે, આપું!!!😅😝🤣😂🤪
ટ્રેનમાં એક મુસાફરી દરમિયાનએક બા એ પુછ્યું,"ક્યાંનો છો દીકરા તું?"
દીકરો: મારા લગ્ન થઈ ગયા છે બા,હવે હું ક્યાંયનો નથી…😅😝🤣😂🤪
( નોંધ:...
બિરયાની તો તમને બધાને પસંદ જ હશે. જો તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થઈ રહ્યું છે તો સોયા વેજ બિરયાની બનાવીને ખાઈ શકો છો. સોયા વેજ બિરયાનીનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે. તેમજ તેને બનાવવા માટે અનેક પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે તેને હેલ્ધી પણ...
કર્મચારી: સર,તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જનોકરી પર કેમ રાખો છો?સાહેબ: કારણ કે,તેમને અપમાન સહન કરવાનીઆદત હોય છે…અને તેમનેઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.😅😝🤣😂🤪
પતિ અને પત્ની ફરવા નીકળ્યા.અચાનક જ પતિને ઠોકર લાગી અનેતેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.તેને થયું કે કદાચ તેની...
ક્વોલિફાયર મેચમાં રવાન્ડા સામે નવ વિકેટે યુગાન્ડાએ જીત મેળવી
એજન્સી, વિન્ડહોએક (નામિબિયા)
આગામી 2024મા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે નામિબિયા બાદ યુગાન્ડા પણ ક્વોલિફાય થયું છે. ગુરુવારે આફ્રિકા ક્વોલિફાયરમાં યુગાન્ડાએ રવાન્ડા સામે નવ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ યુગાન્ડા મુખ્ય ટૂર્નામેન્ટમાં...
રામુ દરરોજ નવા ચપ્પલ પહેરીનેકામ ઉપર જતો હતો.રામુના મિત્રોથી રહેવાયું નહિ,તેમણે રામુને પૂછ્યું,યાર રામુ શું તે ચપ્પલની દુકાન ખોલી દીધી છે.જે રોજ નવા ચપ્પલ પહેરીને આવે છે.રામુ હસીને બોલ્યો,નહિ યાર,મારા ઘરની સામે નવું મંદિર બની ગયું છે.😅😝😂😜🤣🤪
છોકરી : મારા મોઢામાં બળતરા થઇ રહી છે..ડોક્ટર : તમારા મોઢાનો...