Homeમનોરંજનસુપર ક્યૂટ દીકરી માલતી...

સુપર ક્યૂટ દીકરી માલતી સાથે પ્રિયંકા એરપોર્ટ પર સ્પોટ થઇ

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં દીકરી માલતી મેરી સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ. પ્રિયંકા અને માલતીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં પ્રિયંકાની લાડલીની સુપર ક્યૂટ જોવા મળી રહી છે

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા મુંબઇ પરત ફરી છે. અદાકાર પ્રિયંકા ચોપરા અને દીકરી માલતીની આ તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં મા-દીકરી બન્ને સુપર ક્યૂટ જોવા મળી રહ્યા છે. મુંબઇ પહોંચતાની સાથે પ્રિયંકાની આ તસવીરો વાયરલ થવા લાગી છે. સામે આવેલી આ તસવીરોમાં પ્રિયંકા લાંબા સમય પછી મુંબઇ આવી છે. અદાકાર આ દરમિયાન પતિ નિક સાથે નહીં, પરંતુ દીકરી માલતી સાથે ઇન્ડિયા આવી છે. આ તસવીરો જોતાની સાથે ફેન્સ ખુશ થઇ ગયા છે.

પ્રિયંકાની દીકરી માલતીની વાત કરવામાં આવે તો એને ગ્રીન કલરનું મસ્ત ફ્રોક પહેર્યુ છે. આ ગ્રીન કલરના ફ્રોકમાં માલતી એકદમ ક્યૂટ લાગી રહી છે. માલતીની ક્યૂટનેસ પર ફેન્સ ફિદા થઇ ગયા છે. માલતી બે વર્ષની થઇ ગઇ છે. માલતી મેરી હવે પહેલા કરતા મોટી અને ક્યૂટ દેખાઇ રહી છે.એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દરમિયાન દીકરી માલતી મેરી ચોપરા જોનસને બિલકુલ એક કમ્પ્લીટ માતાની જેમ કેર કરતી જોવા મળી. એક્ટ્રેસની આ તસવીરોએ હાલમાં ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં માલતી અને પ્રિયંકા બન્ને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...