ફ્રાન્સના સૌથી મોટા ખાંડ ઉત્પાદકે જણાવ્યું હતું કે, ખાંડ બીટની અછતને કારણે Tereos ની અડધા ખાંડની મિલોએ ઉત્પાદન ધીમું કરવું પડ્યું છે. તાજેતરના અઠવાડિયામાં...
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં...
ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે "Agriculture marketing and future of millet...
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સહિતના વિશ્વના અનેક દેશોમાં હેલોવીન તહેવાર ઉજવવાનો ક્રેઝ વધ્યો છે. હેલોવીન ઉજવવા માટે લોકો મેક-અપ લગાવીને ડરામણો દેખાવ સર્જે છે....
પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪
છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...
કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા
IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...
ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા શુક્રવારે (22 માર્ચ) ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ફેમસ સંગીતકાર એઆર રહેમાન, એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને સિંગર સોનુ નિગમે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના સુરીલા અવાજોથી ધૂમ મચાવી હતી. અક્ષય...
જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻♀️પત્ની 💋ચુંબન કરે છે, તો યાદ રાખો કે તે 😚સ્નેહ નથી. તે 🥃દારુ, ⚗️પરફ્યુમ અથવા 💄લિપસ્ટિકનું નિરીક્ષણ છે,⚠️સાવધાન રહો.જનહિત મેં જારી.😂😅🤪😜😝🤣
👱🏻♀️પત્ની : શું તમે વાઈફનો અર્થ જાણો છો?👱🏻પતિ : હા, તેનો અર્થ એ છે કે વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ ઍવેરી...
આજથી IPLની 17મી સિઝનનો પ્રારંભ થશેચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશેમેચ પહેલા ડી વિલિયર્સે કોહલીને નવું નામ આપ્યુંઆજે IPL 2024ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઈ રહી છે. આ દરમિયાન RCBના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને નવું...
ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેજોઝની એક્સ-વાઇફ મૅકેન્ઝીએ છૂટાછેડા દરમ્યાન અધધધ કહી શકાય એટલી રકમ વળતરરૂપે મેળવી હતી. ઍમેઝૉનના ૪ ટકા શૅર એટલે કે ૧.૯૭ કરોડ શૅર તેને મળ્યા હતા. જેના પગલે મૅકેન્ઝી રાતોરાત અબજોપતિઓની યાદીમાં આવી ગઈ હતી. હાલમાં મૅકેન્ઝી નથી કોઈ જૉબ કરતી કે નથી કોઈ બિઝનેસ...
કેટલાક લોકો તો એટલાભયંકર વાંઢા હોય છે ને કે…જુગાર રમવા બેસે તોય“રાણી” ના આવે🤣😂🤣🤣
ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પરપપ્પુએ કર્યો વિરોધ . . .પપ્પુનું કહેવું હતું કે,તે પછી આર્ટ્સ અને કોમર્સવાળાક્યાં જશે…???🤣😂🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો...
એક સિઝનની ફાઇનલ રમાય અને તેના બીજા જ દિવસથી આગામી સિઝનના પ્રારંભની રાહ જોવાનું શરૂ થઈ જાય તેવી ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વિશ્વની સૌથી ધનાઢ્ય તથા એટલી જ લોકપ્રિય એવી આ લીગનો શુક્રવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે સાથે જ...
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન બિનસાંપ્રદાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ છે. જ્યારે માતા અમૃતા સિંહ હિન્દુ છે. તે પોતાનું પૂરું નામ સારા અલી ખાન લખે છે. તેની માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાનના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ...