Most Recent Articles by

admin

જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં…!😝😝😝😝😝

10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની...

સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયાની રેસિપી, આજે જ કરો ટ્રાય

સિઝન ગમે તે હોય પરંતુ ભજીયા ખાવાની મજા જ અલગ છે. તેમાય કુંભણીયા ભજીયા હોય તો પુછવું જ શું. લીલા લસણથી આ કુંભણીયા ભજીયાનો...

મારો વર પણ આવું જ કરતો રહે છે.😅😝😂

રમેશ : ભાઈ બેઠા બેઠાશું વિચારી રહ્યા છો?સુરેશ : એ જ કે જેણેપહેલીવાર દહીં જમાવ્યું હશે,તે મેળવણ ક્યાંથી લાવ્યું હશે?😅😝😂😜🤣🤪 રમેશના વર્ગમાં વર્તન વિષેતેના ટીચર...

આ 3 રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે – જાણો તમારી રાશિ

મેષ – અ, લ ,ઈ (Aries): ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા...

બે પેગ પછી જ ખુલે😅😝🤣😂

પતિ પત્નીની વચ્ચે ઝગડો થયોબન્ને જણાએ સાંજ સુધી એક બીજાથી વાત ના કરી.સાંજે પત્ની કહ્યું સાંભળોઆમ ઝગડાતા સારા ના લાગીએ આપણેક્રોમ્પોમાઇઝ કરી લઇએ.પતિ- શું...

ફિલ્મો સાથે સંકળાયેલી યાદગાર વસ્તુઓ દાન કરી વહીદા રહમાને

વહીદા રહમાને ફિલ્મોને લઈને તેમની યાદગાર વસ્તુઓને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનમાં દાન કરી છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનમાં સેલિબ્રિટીઝ અને ફિલ્મોને લઈને ઘણી વસ્તુઓને સાચવીને રાખવામાં...

તેનો સામનો હસીને કરવાનો છે.😅😝😂😜

એક બેને નવો સીમકાર્ડ લીધો, અનેપતિને સરપ્રાઈઝ આપવા માટેરસોડામાં જઈ પતિને ફોન કરીને કહ્યું,હાઈ જાનુ, શું કરી રહ્યા છો?પતિ : મારી જાન તને પછી...

મને લાગી રહ્યું છે કે હું પાછો ડેબ્યુ કરી રહ્યો છું

૨૦૨૨માં કાર-અકસ્માતનો શિકાર બનેલો રિષભ પંત ૧૪ મહિના બાદ ક્રિકેટના મેદાન પર કમબૅક કરવા માટે તૈયાર છે. બીસીસીઆઇ દ્વારા ફિટ જાહેર થયા બાદ પંત...

તું જવાબ આપતે મેં… મેં… મેં….😅😝😂😜🤣

પપ્પુ : મારી પત્ની એટલી મજાક કરે છે કે,શું જણાવું. ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ. પપ્પુ : કાલે મેં પાછળથી જઈનેતેની આંખો પર હાથ રાખીને...

MI સાથે હજુ સુધી જોડાયો નથી રોહિત શર્મા, ક્યાં ગાયબ છે દિગ્ગજ?

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયો નથીરોહિત રણજી ટ્રોફીની ફાઈનલ મેચની મજા માણી રહ્યો છેરોહિત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ થયો હતો ઈજાગ્રસ્તભારતનો દિગ્ગજ...

- A word from our sponsors -

spot_img
578 Articles written

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...

IPL 2024 Opening Ceremony: RCB-CSK પહેલા બોલિવુડ સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા શુક્રવારે (22 માર્ચ) ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ફેમસ સંગીતકાર એઆર રહેમાન, એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને સિંગર સોનુ નિગમે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના સુરીલા અવાજોથી ધૂમ મચાવી હતી. અક્ષય...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે છે, તો યાદ રાખો કે તે 😚સ્નેહ નથી. તે 🥃દારુ, ⚗️પરફ્યુમ અથવા 💄લિપસ્ટિકનું નિરીક્ષણ છે,⚠️સાવધાન રહો.જનહિત મેં જારી.😂😅🤪😜😝🤣 👱🏻‍♀️પત્ની : શું તમે વાઈફનો અર્થ જાણો છો?👱🏻પતિ : હા, તેનો અર્થ એ છે કે વિધાઉટ ઇન્ફોર્મેશન ફાઇટિંગ ઍવેરી...

એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને આપ્યું નવું નામ! પોસ્ટ થઈ વાયરલ

આજથી IPLની 17મી સિઝનનો પ્રારંભ થશેચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશેમેચ પહેલા ડી વિલિયર્સે કોહલીને નવું નામ આપ્યુંઆજે IPL 2024ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઈ રહી છે. આ દરમિયાન RCBના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને નવું...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ ઉપાડો લીધો છે – છોટુભાઈ રિક્ષા વાળા 😜😂 કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો...

એક્સ-હસબન્ડ પાસેથી મળેલી સંપત્તિમાંથી આ બહેને ૫૩૦૦ કરોડ રૂપિયા દાન આપ્યા

ઍમેઝૉનના ફાઉન્ડર જેફ બેજોઝની એક્સ-વાઇફ મૅકેન્ઝીએ છૂટાછેડા દરમ્યાન અધધધ કહી શકાય એટલી રકમ વળતરરૂપે મેળવી હતી. ઍમેઝૉનના ૪ ટકા શૅર એટલે કે ૧.૯૭ કરોડ શૅર તેને મળ્યા હતા. જેના પગલે મૅકેન્ઝી રાતોરાત અબજોપતિઓની યાદીમાં આવી ગઈ હતી. હાલમાં મૅકેન્ઝી નથી કોઈ જૉબ કરતી કે નથી કોઈ બિઝનેસ...

ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પર પપ્પુએ કર્યો વિરોધ . . . 😅😝😂😜🤣🤪

કેટલાક લોકો તો એટલાભયંકર વાંઢા હોય છે ને કે…જુગાર રમવા બેસે તોય“રાણી” ના આવે🤣😂🤣🤣 ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પરપપ્પુએ કર્યો વિરોધ . . .પપ્પુનું કહેવું હતું કે,તે પછી આર્ટ્સ અને કોમર્સવાળાક્યાં જશે…???🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો...

આજથી આઇપીએલ ફીવર, વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો આજથી પ્રારંભ

એક સિઝનની ફાઇનલ રમાય અને તેના બીજા જ દિવસથી આગામી સિઝનના પ્રારંભની રાહ જોવાનું શરૂ થઈ જાય તેવી ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વિશ્વની સૌથી ધનાઢ્ય તથા એટલી જ લોકપ્રિય એવી આ લીગનો શુક્રવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે સાથે જ...

બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પરઘન સ્વરૂપ ધારણ કરે છે??બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪 ( નોંધ:...

મા હિન્દુ,પિતા મુસ્લિમ, સરનેમ પર ઉઠ્યા સવાલ,સારાએ કહ્યું-ક્યારેય માફી નહીં માગું

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન બિનસાંપ્રદાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ છે. જ્યારે માતા અમૃતા સિંહ હિન્દુ છે. તે પોતાનું પૂરું નામ સારા અલી ખાન લખે છે. તેની માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાનના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ...