Homeક્રિકેટઇન્ડો-પાક. મુકાબલા વખતે ન્યૂયોર્કમાં...

ઇન્ડો-પાક. મુકાબલા વખતે ન્યૂયોર્કમાં મેલબોર્ન જેવા માહોલ છવાશે : પોન્ટિંગ

  • ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે
  • આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલાની આતુરતાથી રાહ જોવાઈ
  • 2022ના વર્લ્ડ કપમાં મેલબોર્નમાં જે માહોલ છવાયો

જૂન મહિનામાં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલાની ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

પોન્ટિંગ જણાવ્યું હતું કે આ મુકાબલાની હવે હું વધારે રાહ જોઈ શકતો નથી. 2022ના વર્લ્ડ કપમાં મેલબોર્નમાં જે માહોલ છવાયો હતો તેવો જ ન્યૂયોર્કમાં છવાશે તેમાં કોઈ શંકા નથી. તમામની નજર ન્યૂયોર્કમાં રમાનારા ભારત અને પાકિસ્તાનના મુકાબલા ઉપર છે. મેલબોર્નમાં રમાયેલી મેચ વખતે લગભગ 95 હજાર સમર્થકો સ્ટેડિયમમાં બેઠા હતા અને 50 હજાર સમર્થકો સ્ટેડિયમની બહાર એકત્ર થયા હતા. ન્યૂયોર્કમાં પણ આ પ્રકારનો માહોલ સર્જાશે તેમાં કોઈ શંકા નથી. વર્લ્ડ ગેમ માટે આ ઘણો રોમાંચક સમય છે. પોન્ટિંગે જણાવ્યું હતું કે ટી20 વર્લ્ડ કપ આગામી વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે. છેલ્લા ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમનેસામને થઈ હતી ત્યારે પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 159 રનનો સ્કોર નોંધાવ્યો હતો. રનચેઝ કરતી વખતે ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમયે વિશ્વક્રિકેટમાં કોઈને આશા નહોતી કે ભારત મેચ જીતી જશે. કોહલી અને હાર્દિકની ભાગીદારીએ ભારતને વિજય સુધી દોર્યું હતું. કિંગ કોહલીએ અણનમ 82 રન બનાવીને ટીમને વિજય અપાવી દીધો હતો.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...