Homeક્રિકેટવિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી...

વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી સામે એકેય વાર નથી જીતી બૅન્ગલોરની ગર્લ્સ

આજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ મૅચ બૅન્ગલોર-દિલ્હી વચ્ચે રમાશે. એલિમિનેટરમાં મુંબઈને અંતિમ ઓવરમાં પાંચ વિકેટથી હરાવીને સ્મૃતિ માન્ધનાની ટીમ ફુલ ફૉર્મમાં છે, પણ આ ટીમનો દિલ્હી સામેનો રેકૉર્ડ સારો રહ્યો નથી. WPLની બન્ને સીઝનમાં દિલ્હી સામે બૅન્ગલોર બબ્બે મૅચ હારી ચૂક્યું છે. ફાઇનલ મૅચમાં હોમ ગ્રાઉન્ડ અને ક્રાઉડ દિલ્હીની ટીમ માટે પ્લસ પૉઇન્ટ બનશે.

ફાઇનલ મૅચ પહેલાં દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન મેગ લૅનિંગ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ડબ્લ્યુપીએલની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

ઑરેન્જ અને પર્પલ કૅપની વિજેતા ફાઇનલ મૅચના પ્રદર્શનના આધારે જ નક્કી થશે. ઑરેન્જ કૅપ માટે બૅન્ગલોરની એલિસ પેરી (૩૧૨ રન) અને દિલ્હીની લૅનિંગ (૩૦૮ રન) વચ્ચે ટક્કર જોવા મળશે. કૅપ્ટન સ્મૃતિ માન્ધના પાસે મોટી ઇનિંગ્સ રમીને ઑરેન્જ કૅપ જીતવાની તક છે, જ્યારે પર્પલ કૅપ મેળવવા માટે દિલ્હીની મૅરિઝૅન કૅપ (૧૧ વિકેટ), જેસ જોનસન (૧૧ વિકેટ) અને રાધા યાદવ (૧૦ વિકેટ) વચ્ચે જંગ જોવા મળશે. આ સ્પર્ધાથી દિલ્હી કૅપિટલ્સને ફાઇનલમાં જબરદસ્ત ફાયદો થશે. બૅન્ગલોરની ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરી હાલમાં બૅટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

ગઈ સીઝનમાં પાંચમા નંબરે રહેલી બૅન્ગલોરની ટીમ પહેલી વાર ફાઇનલ મૅચ રમશે, જ્યારે દિલ્હીની ટીમ મેગ લૅનિંગની કૅપ્ટન્સીમાં બીજી વાર ફાઇનલ મૅચ રમશે.

દિલ્હીના કુતુબમિનાર પર વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલની હરીફ કૅપ્ટનો છવાઈ

હેડ ટુ હેડ રેકૉર્ડ

કુલ મૅચ – ૦૪; દિલ્હીની જીત – ૦૪; બૅન્ગલોરની જીત – ૦૦

કારનો કાચ તોડનાર એલિસ પેરીને મળ્યું ખાસ પારિતો​ષિક

ગલી ક્રિકેટ રમતી વખતે કોઈ બાળક કોઈના ઘર કે ગાડીનો કાચ તોડી નાખે તો તેનું આવી બને છે, પણ વિશ્વની સૌથી સુંદર અને પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર એલિસ પેરી માટે આ વાત લાગુ પડતી નથી. વિમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વૉરિયર્ઝ સામેની મૅચમાં પેરીએ ફટકારેલી સિક્સરને કારણે ડિસ્પ્લે માટે મૂકેલી કારની કાચ તૂટ્યો હતો. તાતા કંપનીએ એ તૂટેલા કાચનું ખાસ સ્મૃતિચિહ્ન બનાવીને પેરીને ભેટ આપ્યું હતું.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...