🧔🏻♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.
🧑🏻🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳
🧔🏻♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !
😅😝😜🤣😂🤪
🧑🏻લલ્લુએ 🏪પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરીઃ 🎭ચોર મારા 🏠ઘરમાં 📺ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…
👮🏻♂️પોલીસઃ પણ એવું કેવી રીતે બને ? 🎭ચોર 📺ટી.વી. કેમ છોડતા ગયા ?
🧑🏻લલ્લુઃ 📺ટી.વી. તો હું 👀જોતો હતો ને !!!🤪😅😜🤣😂😝
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)