સોહન સમોસા ખોલીને
માત્ર અંદરનો મસાલો જ ખાતો હતો.
સંજુ : અરે!
તું આખું સમોસું કેમ નથી ખાતો?
સોહન : હું બીમાર છું ને એટલે,
ડોક્ટરએ બહારનું ખાવાની ના પાડી છે.
😅😝😂😜🤣🤪

પતિ : તું આખો દિવસ સૂતી રહે છે.
પત્ની : તો મારે આરામ પણ ન કરવાનો?
પતિ : જા, જલ્દી ચા બનાવી દે.
પત્ની : જાતે જ બનાવી લો.
પતિ : અરે યાર મને માથામાં સખત દુ:ખાવો છે,
એટલે ચા માંગુ છું.
પત્ની : હા,
તો મને પણ ગળામાં દુ:ખાવો છે.
પતિ : ઠીક છે, અહીં આવ.
તું મારું માથું દબાવી દે અને હું તારું ગળું દબાવી દઉં.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)