પતિના મરણ બાદ પત્નીએ
તાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.
પત્ની : મજામાં છે ને?
પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતો
એના કરતા પણ ખુબ આનંદમાં છું.
પત્ની : સ્વર્ગમાં તો આનંદ હોય જ ને!
પતિ : સ્વર્ગમાં?
હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.
😅😝😂😜🤣🤪
સુરેશ : મને અફસોસ છે કે
મારો કૂતરો તમારા સાસુને કરડ્યો.
આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટ કરી નાખીશું.
રમેશ : ઓકે, આ લો બસો રૂપિયા,
પગાર આવશે ત્યારે બીજા ત્રણસો આપીશ.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)