Homeમનોરંજનફરદીન ખાને હાર ન...

ફરદીન ખાને હાર ન માની, અક્ષય સાથેની ફિલ્મથી કરશે કમબેક

12 વર્ષમાં 19 ફ્લોપ ફિલ્મ આપ્યા પછી પણ અભિનેતા એ સંઘર્ષ ન મુક્યો

આજે અહી એવા બોલિવૂડ એક્ટરની કારકિર્દીનો પરિચય કરાવી રહ્યા છીએ કે જે સ્ટાર કિડ હોવા છતાં તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરી શક્યો નથી.ગ્લેમરની દુનિયામાં પોતાનું નામ બનાવવું એ દરેક વ્યક્તિ માટે સરળ નથી. કારણ કે સફળતા મેળવવા માટે કલાકારોને સખત મહેનતમાંથી પસાર થવું પડે છે.આ અભિનેતા બીજું કોઈ નહીં પણ 70-80ના દાયકાના દિગ્ગજ અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન છે.

જેણે વર્ષ 1998માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. પરંતુ અભિનેતાના નસીબે તેની તરફેણ ન કરી અને તેની પહેલી જ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

પરંતુ ફરદીન ખાનનો ખરાબ સમય અહીં પૂરો નથી થતો. આ પછી અભિનેતાની ઘણી ફિલ્મો આવી, પરંતુ તે બેક ટુ બેક ફ્લોપ થતી રહી. આ રીતે અભિનેતાએ એક, બે કે ચાર નહીં પરંતુ 15 ફ્લોપ ફિલ્મો આપી.આ પછી અભિનેતાને ફિલ્મ ‘હે બેબી’માં કામ કરવાની તક મળી. જે અક્ષય કુમારના કારણે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

‘હે બેબી’ પછી ફરદીન ત્રણ ફિલ્મો ‘ડાર્લિંગ’, ‘જય વીરુ’ અને ‘લાઇફ પાર્ટનર’માં જોવા મળ્યો હતો. પરંતુ પહેલાની જેમ આ ફિલ્મો પણ દર્શકોને વધારે પ્રભાવિત કરી શકી નથી.પછી ફિલ્મ ‘દુલ્હા મિલ ગયા’ પછી ફરદીન ખાન મોટા પડદા પરથી ગાયબ થઈ ગયો પરંતુ હવે એવા અહેવાલો છે કે અભિનેતા 13 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, ફરદીન ખાન આ દિવસોમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ કરી રહ્યો છે. આ પછી તે અક્ષયની સાથે ફિલ્મ ‘હાઉસફુલ 5’માં જોવા મળશે.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...