એક સ્ત્રી : જ્યારે પણ
હું મારી પુત્રી સાથે જઉ છું તો લોકો મને
પૂછે છે કે શું આ તમારી બહેન છે?
બીજી સ્ત્રી : હાય હાય,
તારી પુત્રી અત્યારથી વૃધ્ધ દેખાવા માંડી?
😅😝😂😜🤣🤪
એક દિવસ ટપ્પુ પોતાની સાળીના હાથ પર
પપ્પી કરી રહ્યો હતો,
ટપ્પુ : તું તો તારી બહેન કરતા પણ સુંદર છે.
સાળી : જુઠ્ઠું ના બોલો જીજાજી.
ટપ્પુ : અરે હું સાચું કહી રહ્યો છું.
સાળી : અચ્છા…
પણ મારા પતિ તો મને એવું કહી રહ્યા હતા કે,
તારી બહેન વધારે સુંદર છે.
જીજાજીને ચક્કર આવી ગયા અને
નીચે પડતા પડતા બચ્યા.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)