👩🏻🦱પત્નિએ 🌌આકાશમાં તારાને જોઈને
🧑🏻પતિને કહ્યું:- એવી કંઈ વસ્તું છે
કે જે તમે દરરોજ 👀જોઈ શકો છો
પણ લાવી નથી શક્તાં…???!
🧑🏻પતિ:- 👱🏻♀️પાડોશણ…!!!
😝😜🤪😅😂🤣
જલી કો આગ કહતે હૈં…
બુઝી કો રાખ કહતે હૈં…
જિસકા મિસકોલ દેખતે હી
ઇન્સાન ઘર આ જાયે..
ઉસે “પત્ની કી ધાક” કહતે હૈં…
😃😃😃
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)