પપ્પુ : મારી પત્ની એટલી મજાક કરે છે કે,
શું જણાવું.
ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.
પપ્પુ : કાલે મેં પાછળથી જઈને
તેની આંખો પર હાથ રાખીને પૂછ્યું,
હું કોણ?
તો તે બોલી : દૂધ વાળા.
😅😝😂😜🤣🤪
પતિ : તું આટલી બુમો કેમ પાડે છે?
પત્ની : કારણ કે દર વખતે ભૂલ તમારી જ હોય છે.
પતિ : તું આવું બોલે ત્યારે મનમાં એવું થાય કે,
તું બકરી હોત તો સારું થાત.
પત્ની : કેમ, તેનાથી શું ફાયદો થાત?
પતિ : પછી હું તને પૂછતે કે,
સૌથી વધારે ભૂલ કોણ કરે છે?
અને તું જવાબ આપતે મેં… મેં… મેં….
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)