ગઈકાલે એક પત્નીએ પોતાના પતિને
એવું કહીને ચૂપ કરાવી દીધો કે,
વધારે હોંશિયાર ન બનો,
જેટલું મગજ તમારી પાસે છે ને,
તેટલું તો મારું હંમેશા ખરાબ રહે છે.
😅😝😂😜🤣🤪
એક કલાકથી
ઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,
અરે હજી કેટલું મોડું કરશે?
પત્ની : બૂમો પાડવાનું બંધ કરો,
હું ક્યારની કહું છું ને કે,
પાંચ મિનિટમાં આવું છું.
તો તમને સમજ કેમ નથી પડતી,
હવે શું બંગાળીમાં બોલું.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)