Homeમનોરંજનઅભિનેત્રીઓએ નીખારી કમનીય કાયા,...

અભિનેત્રીઓએ નીખારી કમનીય કાયા, બોડીકોન ડ્રેસમાં લાગી હુસ્ન પરી

ફિલ્મ અભિનેત્રીઓ ચર્ચામાં રહેવા માટે અવનવા અખતરા કરતી હોય છે, જો કે આ તેમની કારકિર્દીનો એક ભાગ છે. હમણાથી બોડીકોન ડ્રેસમાં ફિગર રીવીલ કરવાની અજબ ફેશન ચાલી છે. તાજેતરમાં સંદીપા ધરે શાઈની બ્રાઉન ગાઉનમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું,સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 કેમિયો કરનાર અભિનેત્રી સંદીપા ધર તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

સંદિપા ધરએ અભિનયની શરુઆત 2010માં આવેલી ફિલ્મ ઈસી લાઈફ મે થી કરી હતી.આ ફિલ્મમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકાર માટે ફિલ્મફેર એવોર્ડ, સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. અન્ય એક એક્ટ્રેસ મિનિષા લાંબાએ બોડીકોન લૂકમાં હોટ્નેસ દર્શાવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસની બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર લાગે છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસ શાનદાર બોડીકોન લૂકમાં જોવા મળી હતી.

મિનિષા લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે, પરંતુ તે વેબ સિરીઝ અને ટેલિવિઝનમાં પણ કામ કરી રહી છે. બીજી તરફ ચુલબુલી અભિનેત્રીદીયા મિર્જાએ રેડ ગાઉનમાં કાતિલ પોઝ આપ્યા હતા. વેલેન્ટાઈન વીકના મહિનામાં દીયા મિર્ઝાનો હોટ લુક સામે આવ્યો છે.

દીયાએ ગ્લેમરસ અંદાજમાં રેડ ગાઉનમાં સુંદર તસવીરો શેર કરી છે. ગ્લેમરસ રેડ કલરના ગાઉનમાં દીયા મિર્ઝાએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.

રેડ ગાઉનમાં દીયાએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા હતા.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....