Homeમનોરંજનકમબૅક કરી રહી છે...

કમબૅક કરી રહી છે સમન્થા

સમન્થા રૂથ પ્રભુને માયોસાઇટિસની બીમારીનું નિદાન થતાં તે ​ફિલ્મોના શૂટિંગની સાથે સારવાર પણ લઈ રહી હતી. એ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કરી લીધા બાદ તેણે કામ પરથી બ્રેક લીધો હતો. તે છેલ્લે વિજય દેવરાકોન્ડા સાથે ‘ખુશી’માં જોવા મળી હતી. તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’માં દેખાવાની છે. માયોસાઇટિસની ટ્રીટમેન્ટ લેવા માટે તેણે થોડા સમય માટે ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.

હવે તે ફરીથી કામ શરૂ કરી રહી છે. હેલ્થને સંબંધિત તેનું પૉડકાસ્ટ આવતા અઠવાડિયે આવવાનું છે. પોતાના કમબૅકની જાહેરાત ઇન્સ્ટાસ્ટોરી પર વિડિયો દ્વારા કરતાં સમન્થાએ ​કહ્યું કે, ‘હા, હું ફાઇનલી કામ શરૂ કરી રહી છું. એ સમય દરમ્યાન હું પૂરી રીતે જૉબલેસ હતી.

જોકે હું મારા ફ્રેન્ડ્સ સાથે મળીને હેલ્થ પૉડકાસ્ટ બનાવી રહી હતી. આ અણધાર્યું છે, પરંતુ મને ખરેખર ખૂબ ગમ્યું. આવતા અઠવાડિયે રિલીઝ થનાર એ પૉડકાસ્ટને લઈને હું ઉત્સુક છું. આશા છે કે તમારામાંથી કેટલાક લોકોને એ ઉપયોગી થશે. એ બનાવતી વખતે મને પણ મજા આવી હતી.’

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...