Homeમનોરંજનરાઘવને પહેલી વખત મળ્યા...

રાઘવને પહેલી વખત મળ્યા બાદ તેનું મૅરિટલ સ્ટેટસ ગૂગલ પર સર્ચ કર્યું હતું પરિણીતીએ

પરિણીતી ચોપડા
અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ઉદયપુરમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. બન્ને વચ્ચે જ્યારે પહેલી મીટિંગ થઈ ત્યારે જ પરિણીતીએ મનોમન નક્કી કરી રાખ્યું હતું કે હું રાઘવ સાથે લગ્ન કરીશ. બન્ને વચ્ચે થયેલી પહેલી મીટિંગ વિશે પરિણીતીએ કહ્યું કે ‘રિપબ્લિક ડે વખતે વહેલી સવારે અમે બ્રેકફાસ્ટ માટે મળ્યાં હતાં.

અમે અડધો કલાક સાથે બેઠાં હતાં. એ વખતે મને વિચાર આવ્યો કે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરીશ. મને તેના વિશે કોઈ માહિતી નહોતી. તેની ઉંમર શું છે એની પણ ખબર નહોતી.

મને તો એ પણ ખબર નહોતી કે તે પરણેલો છે કે નહીં, કારણ કે હું પૉલિટિક્સને કદી ફૉલો નથી કરતી. એટલે તેની વ્યક્તિગત માહિતી નહોતી. એથી હું મારી હોટેલરૂમમાં ગઈ અને ગૂગલ પર જઈને રાઘવ ચઢ્ઢાની ઉંમર, શું રાઘવ ચઢ્ઢા પરણેલો છે કે નહીં એ વિશે સર્ચ કર્યું હતું. મારા દિમાગમાં માત્ર એક જ વાત ફરતી હતી કે આ એ જ વ્યક્તિ છે જેની હું રાહ જોતી હતી. થૅન્કફુલી તે સિંગલ હતો. મેં બધી તપાસ કરી લીધી હતી અને ત્યાર બાદ વાતચીત કરવાની શરૂઆત કરી હતી.’

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...