Homeક્રિકેટU-19 વર્લ્ડ કપઃ સુપર...

U-19 વર્લ્ડ કપઃ સુપર સિક્સમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડની ટક્કર

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલોઅંડર-19 વર્લ્ડ કપ સુપર સિક્સ તબક્કામાં પ્રવેશ્યો છે. આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટક્કર થશે. ભારતે તેની ત્રણેય ગ્રુપ મેચ જીતીને સુપર સિક્સમાં પ્રવેશ મેળવ્યો છે. ઉદય સહરાનના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ કિવીઝ સામે પણ જીતની લય જાળવી રાખવા આતુર છે. ભારતીય સમય મુજબ બપોરે 1.30થી મેચનો પ્રારંબ થશે.

સુપર સિક્સમાં તમામ ગ્રુપની ટોચની બે ટીમોને હવે બે જુદા જુદા ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે.

પ્રથમ ગ્રુપમાં ગ્રુપ-એની ટોચની ટીમ ભારત, ડી ગ્રુપનું વિજેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નેપાળ અને ન્યૂઝીલેન્ડ છે. જ્યારે બીજા ગ્રુપમાં બી ગ્રુપનું વિજેતા અને યજમાન સાઉથ આફ્રિકા, સી ગ્રુપનું વિજેતા ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરાયો છે. 30 જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી સુપર સિક્સ મેચ રમાશે.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...