Homeજોક્સપ્રિયે👱🏻‍♀️, એ ખરેખર 🧑‍🦯અંધ...

પ્રિયે👱🏻‍♀️, એ ખરેખર 🧑‍🦯અંધ છે.🤪😜😝🤣😂

🧑🏻‍💼વિજયરાજના 🏠ઘરે 🥷🏻ડાકુઓએ ધાડ પાડી.
જયારે બધો સામાન 🚛ટ્રકમાં નાખતા હતા ત્યારે 🧑🏻‍💼વિજયરાજે એક 🚚ટ્રક તરફ ઈશારો કરીને કહ્યું કે 🥷🏻ભાઈ આ પણ લઇ જાવ.
🥷🏻ડાકુ(મજાકના સ્વરમાં) : શું આ 🚚ટ્રક માં તારી 👩🏻‍🎤પત્ની બેઠી છે ?
🧑🏻‍💼વિજયરાજ : ના, ના, 👩🏻‍🎤એ તો ગોદરેજના 🚪કબાટમાં ગઈ,
આમાં તો મારી 🦹🏻‍♀️સાસું બેઠી છે…!!!
😜😝😅🤣😂🤪

👱🏻‍♀️પત્ની : અરે સાંભળો છો ?
સામે 🚧ફૂટપાથ પર બેઠેલો 🧟ભિખારી 🧑‍🦯અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.
👱🏻પતિ : તને શેના પરથી આવું લાગે છે ?
👱🏻‍♀️પત્ની : ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને 🗣કહ્યું “સુંદરી, 😱ભગવાન ના નામ પર કંઈક આપતા જાઓ.”
👱🏻પતિ : એણે તેને સુંદરી કહ્યું છે, એને ક્ષમા આપી દે.
પ્રિયે👱🏻‍♀️, એ ખરેખર 🧑‍🦯અંધ છે.
🤪😜😝🤣😂😅

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....