Homeક્રિકેટલાંબા વાળ, સફેદ દાઢી..!...

લાંબા વાળ, સફેદ દાઢી..! MS ધોનીએ ઘરે ફરકાવ્યો તિરંગો

  • ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે
  • મહેન્દ્ર સિંહ ધોની માટે આ IPLની છેલ્લી સિઝન હોઈ શકે છે
  • ધોનીએ રાંચીમાં પોતાના ઘરે ત્રિરંગો લહેરાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર તેના પર ટકેલી છે. પરંતુ આ સીરીઝ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ પણ આવવાની છે જે આ વખતે ખાસ હશે.

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ IPLની છેલ્લી સિઝન હોઈ શકે છે, આવી સ્થિતિમાં ધોની પણ પોતાના ફેન્સ માટે તૈયારી કરી રહ્યો છે.

ધોનીનો નવો લુક આવ્યો સામે

દરમિયાન, 26મી જાન્યુઆરીના અવસર પર MS ધોનીનો નવો લુક સામે આવ્યો છે. MS ધોનીએ પણ 26 જાન્યુઆરીના રોજ રાંચીમાં પોતાના ઘરે ત્રિરંગો લહેરાવ્યો હતો. MS ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં MS ધોની તિરંગા સાથે જોવા મળી રહ્યો છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...