Homeક્રિકેટશાકિબ આંખના પડદાની તકલીફથી...

શાકિબ આંખના પડદાની તકલીફથી પરેશાન

બંગલાદેશના સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનને આંખના પડદામાં તકલીફ હોવાનું નિદાન થયું છે. બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કન્ફર્મ કર્યું હતું કે શાકિબને ડાબી આંખના પડદામાં તકલીફ છે. આ સમસ્યાને લીધે તેની ક્રિકેટ કરીઅરને અસર થઈ શકે છે. જોકે આ નિદાન છતાં શાકિબ હાલ ચાલી રહેલી બંગલાદેશ પ્રીમિયર લીગમાં રમતો રહેશે.

વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન આંગળીમાં ઈજાને લીધે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

ત્યાર બાદ હવે તેણે બંગલાદેશ પ્રીમિયર લીગમાં કમબૅક કર્યું હતું અને પહેલી મૅચમાં માત્ર બે જ રન બનાવી શક્યો હતો, પણ બોલિંગમાં ચાર ઓવરમાં ૧૬ રનમાં બે વિકેટ લીધી હતી અને આજે બીજી મૅચ રમશે.
જો તેની સમસ્યા વધુ વકરશે તો તેનું આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં રમવાનું મુશ્કેલ બની શકે છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...