Homeક્રિકેટડબ્લ્યુપીએલ ૨૦૨૪ : યુપી...

ડબ્લ્યુપીએલ ૨૦૨૪ : યુપી વૉરિયર્સે નવી જર્સી લૉન્ચ કરી

મહિલા પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની બીજી સીઝન ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે લીગની ટીમ યુપી વૉરિયર્સે પોતાની નવી જર્સી લૉન્ચ કરી છે.

ઉત્તર પ્રદેશના પ્રતીક સમાન ‘પલાશ ફૂલ’માંથી પ્રેરણા લેવામાં આવી છે, જે આક્રમક હોવા છતાં નારીવાદનું પ્રતિનિધિત્વ કરે છે. યુપી વૉરિયર્સ ગઈ સીઝનમાં ત્રીજા સ્થાને હતી.

આ લીગની બીજી સીઝનની શરૂઆત ૨૩ ફેબ્રુઆરીથી બૅન્ગલોરમાં થશે.

લીગની એલિમિનેટર મૅચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. લીગમાં પહેલી મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ગઈ સીઝનની રનર્સ-અપ ટીમ દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે, જેમાં ૧૫ માર્ચથી દિલ્હીમાં એલિમિનેટર મૅચ તથા ૧૭ માર્ચે લીગની ફાઇનલ મૅચ રમાશે. લીગમાં યુપી વૉરિયર્સના અભિયાનની શરૂઆત ૨૪ ફેબ્રુઆરીથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટીમ સામે થશે. લીગ સ્ટેજમાં યુપી વૉરિયર્સ કુલ ૮ મૅચ રમશે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...