Homeક્રિકેટપુજારાએ બનાવી દીધા 20000...

પુજારાએ બનાવી દીધા 20000 રન, સચિન, ગાવસ્કર અને દ્રવિડની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી

ભારતીય બેટર ચેતેશ્વર પુજારાએ ખાસ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હકીકતમાં ચેતેશ્વર પુજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 20 હજાર રન બનાવનાર ચોથો બેટર બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડે આ સિદ્ધિ મેળવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર પ્રથમ નંબર પર છે.

લિટિલ માસ્ટરે 348 ફર્સ્ટ ક્લાસ મેચમાં 51.46ની એવરેજથી 25834 રન બનાવ્યા છે. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 81 સદી ફટકારી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર
તો આ યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. સચિન તેંડુલકરના નામે 310 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25396 રન નોંધાયેલા છે. માસ્ટર બ્લાસ્ટરે ફર્સ્ટ ક્લાસમાં 81 સદી ફટકારી છે. ત્યારબાદ ત્રીજા સ્થાને રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડે 298 મેચમાં 23794 રન બનાવ્યા છે. ધ વોલના નામથી જાણીતા રાહુલ દ્રવિડે ફર્સ્ટ ક્લાસમાં 55.33ની એવરેજથી આ રન બનાવ્યા છે. તેમણે 68 વખત સદીનો આંકડો પણ પાર કર્યો છે.

હવે ચેતેશ્વર પુજારાની ક્લબમાં એન્ટ્રી
અત્યાર સુધી ચેતેશ્વર પુજારાએ 260 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં પુજારાએ 20013 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં આ બેટરે 51.96ની એવરેજથી રન બનાવ્યા છે. ચેતેશ્વર પુજારાના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 61 સદી છે. આ ચાર બેટર સિવાય કોઈ અન્ય ખેલાડી ફર્સ્ટ ક્લાસમાં 20 હજારથી વધુ રન બનાવી શક્યો નથી. ચેતેશ્વર પુજારાએ દિગ્ગજોની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...