Homeમનોરંજનવિદ્યા બાલને અપીલ કરવી...

વિદ્યા બાલને અપીલ કરવી પડી, મને ફોલો ન કરશો

કોઈ યૂઝર વિદ્યાના નામ પર એક ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતો હોવાનું ખુલ્યું

વિદ્યા બાલન બોલિવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહી છે. વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની ગઈ છે.આથી અભિનેત્રીએ એકાઉન્ટ બ્લોક કરવા ફેન્સને અપીલ કરી છે. વિદ્યા બાલને પોતાની શાનદાર એક્ટિંગ અને અદાથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહી છે. વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની ગઈ છે.

વિદ્યા બાલનના નામે ફેક એકાઉન્ટ

ફેન્સ તેમના ફેવરિટા સ્ટાર્સના નામ પર ઈન્સ્ટાગ્રામ પર ફેન પેજ એકાઉન્ટ બનાવતા હોય છે. એક સોશિયલ મીડિયા યૂઝર વિદ્યા બાલનના નામ પર એક ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યો છે. વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અંગે જાણકારી આપી છે કે, ‘તમામ લોકોને મારા નમસ્તે… પહેલા ફોન નંબર અને મારા નામ પર એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. આ એકાઉન્ટ પર મારા નામે લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.’

ફેન્સને એકાઉન્ટ બ્લોક કરવાની અપીલ

વિદ્યા બાલને જણાવ્યું છે કે, ‘મેં અને મારી ટીમે આ બાબતે રિપોર્ટ કરી દીધો છે. તમે પણ આ એકાઉન્ટને રિપોર્ટ અને બ્લોક કરી દો. જે આપણા માટે સારું રહેશે.’ વિદ્યા બાલને આ પોસ્ટમાં ફેક એકાઉન્ટને બ્લોક અને રિપોર્ટ કરવાની અપીલ કરી છે. આ ફેક યૂઝર વિદ્યા બાલનના નામ પર લોકો સાથે વાત કરી રહ્યો છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે તથા અનેક કોમેડી રીલ્સ શેર કરે છે. ફેન્સને તેમની રીલ્સ ખૂબ જ પસંદ આવે છે.

વિદ્યા બાલન આ ફિલ્મમાં જોવા મળશે

વિદ્યા બાલન ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈલિયાના ડિક્રુઝ પણ જોવા મળશે. આ ફિલ્મ 29 માર્ચના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...