Homeક્રિકેટસુપરફિટ વિરાટ કોહલીની શાનદાર...

સુપરફિટ વિરાટ કોહલીની શાનદાર ફિલ્ડિંગ, હવામાં કૂદીને બોલને બાઉન્ડરી લાઈનની બહાર જતા રોક્યો

ભારત અને અફઘાનિસ્તાનની ટી-20 શ્રેણીની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી અને પછી બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. મેચમાં ઘણા બધા ટ્વિસ્ટ આવ્યા હતા. મેચની 17મી ઓવર ઘણી યાદગાર રહી. આ ઓવરમાં જે રીતે વિરાટ કોહલીએ બાઉન્ડરીની બહાર જતા બોલને હવામાં કૂદીને રોક્યો હતો, અંતે કોહલીનો આ એફર્ટ ભારતની જીતમાં મહત્ત્વનો પુરવાર થયો હતો.

વિરાટની ફિલ્ડિંગ વિશે ડીટેલમાં જાણો
17મી ઓવરમાં અફઘાનિસ્તાનને 20 બોલમાં 48 રનની જરૂર છે. અફઘાનિસ્તાનના ખેલાડીઓ ગુલબદ્દીન નાયબ અને કરીમ જનત બેટિંગ કરી રહ્યા હતા. વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો. વોશિંગ્ટને ઓવરનો પાંચમો બોલ ફેંક્યો. જનતે પૂરી તાકાતથી બોલને ફટકાર્યો. બોલ હવામાં હતો. બધાને લાગી રહ્યું હતું કે, સિક્સ જ જશે. કોહલીએ કમાલ કરતા પુરી ઝડપે હવામાં કૂદીને સિક્સર માટે જતા બોલને રોકી દીધો. કોહલીની ચપળતા જોઈને ત્યાં હાજર દર્શકો G.O.A.T.ની બૂમો પાડવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર થયા કોહલીના વખાણ
સોશિયલ મીડિયા પર પણ વિરાટની આ ફિલ્ડિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક સોશિયલ મીડિયા યુઝર કહ્યું કે, વિરાટ કોહલી હંમેશા મને સારું કરવા માટે પ્રેરિત કરે છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર વિરાટની ફિટનેસને લઈને ચર્ચાઓ પણ વધી છે. બીજી તરફ, ICCએ પણ આ વિરાટનો આ ફિલ્ડિંગ ફોટો પોસ્ટ કરતાં તેને બુમરાહની બોલિંગની મિરર ઇમેજ ગણાવી હતી.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...