Homeક્રિકેટસિક્સર કિંગ બન્યો દાનવીર!...

સિક્સર કિંગ બન્યો દાનવીર! ગૅસ સ્ટેશન પર ચૂકવ્યા સૌનાં બિલ

ક્રિકેટના મેદાન પર વિસ્ફોટક બૅટિંગ માટે જાણીતા વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બૅટ્સમૅન ક્રિસ ગેઇલ તેની નમ્રતાથી સૌનું દિલ જીતી લે છે.

સોશ્યલ મીડિયા પર ક્રિસ ગેઇલનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ગૅસ સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. ગેઇલે તમામ વાહનોનાં બિલ ચૂકવ્યાં હતાં, જેમણે ગૅસ સ્ટેશનમાંથી ગૅસ ભરાવ્યો હતો. ક્રિસ ગેઇલે જમૈકાના પોર્ટમોર સ્થિત પેટ્રોલ પમ્પ પર આવતાં તમામ વાહનોના ગૅસનું બિલ ચૂકવ્યું હતું.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે ક્રિસ ગેઇલ શૉર્ટ્સમાં ગૅસ સ્ટેશન પર ચાલતો જોવા મળે છે. એ સિવાય ગેઇલે ફૅન્સ સાથે ફોટો પણ પડાવ્યા હતા. દરેકનાં બિલ ચૂકવનાર ક્રિસ ગેઇલને વિડિયોમાં કહેતો સાંભળી શકાય છે કે ‘આજે તમારો લકી ડે છે.’ ગેઇલે પોતાની આવી મસ્તીથી બધાનાં દિલ જીતી લીધાં હતાં.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...