Homeજોક્સજે કુતરાને ભગાડવા માટે...

જે કુતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેંકવા માટે તૈયાર થયો.😅😝😂😜

પત્ની : તમે મને રાણી કેમ કહો છો?
પતી : કેમ કે,
નોકરાણી લાંબો શબ્દ થઇ જાય છે.
પત્ની ગુસ્સાથી : તમને ખબર છે કે,
હું તમને “જાન” કેમ કહું છુ?
પતી : નહીં, બતાવ જોઈએ?
પત્ની : જાનવર લાંબો શબ્દ થઇ જાય છે,
એટલા માટે માત્ર “જાન” બોલી નાખું છું.
😅😝😂😜🤣🤪

પતિ-પત્ની રાત્રે ચાલવા નીકળ્યા.
અચાનક મોટો એવો કુતરો તેની ઉપર તૂટી પડ્યો,
બન્નેને લાગ્યું કે હવે તેમણે તે કરડી લેશે.
બચવાનો કોઈ ઉપાય ન જોઇને,
પતિ એ પત્નીને માથા ઉપર સુધી ઉપાડી લીધી,
જેથી તે તેને કરડે, પત્ની ને નહિ.
થોડા અમય પછી કુતરો ભસતો ભસતો જતો રહ્યો.
પતિ એ રાહતનો શ્વાસ લીધો. તેને પત્નીને નીચે ઉતારી,
વિચાર્યું કે પત્ની એ જોઈને તેને ગળે લગાવી લેશે,
પરંતુ બધી આશાઓ ઉપર પાણી ફરી ગયું,
પત્ની બુમો પાડવા લાગી :
આજ સુધી મેં કુતરાને ભગાડવા માટે લાકડી કે પથ્થર ફેંકતા જોયા છે,
પરંતુ એવો માણસ પહેલી વખત જોઈ રહી છું,
જે કુતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેંકવા માટે તૈયાર થયો.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

Read Now

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા. સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ, મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે. જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે, ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.🤣🤪🤣🤪 માં...

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...