Homeક્રિકેટટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી...

ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી રહ્યું છે ટી૨૦ ક્રિકેટ, વન-ડેનું ભવિષ્ય ખતરામાં : એબી

ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર સતત પ્રશ્ન ઊઠી રહ્યા છે. જોકે વન-ડે ક્રિકેટ પણ એનાથી દૂર નથી. ટેસ્ટ ક્રિકેટના ફૉર્મેટમાંથી ચાહકોનો લગાવ ઓછો થઈ રહ્યો છે, તો બીજી તરફ ચાહકો વન-ડે ક્રિકેટને બદલે ટી૨૦ ક્રિકેટના ફૉર્મેટને વધુ પસંદ કરવા માંડ્યા છે. એને પગલે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ એબી ડિવિલિયર્સે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના ભવિષ્યને લઈને નારાજગી દર્શાવી છે.

ડિવિલિયર્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘એવું કહેવામાં જરાય ખોટું નથી કે ટેસ્ટ ક્રિકેટ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ ક્રિકેટજગત માટે ખૂબ ખરાબ સંકેત છે.
જ્યાં વધુ પૈસા હશે…

એબી ડિવિલિયર્સનું માનવું છે કે વન-ડે ક્રિકેટ અને સમગ્ર સિસ્ટમ ટી૨૦ ક્રિકેટના ફૉર્મેટમાં જઈ રહ્યું છે. ડિવિલિયર્સે વધુમાં કહ્યું કે ‘બોર્ડ અને કોચ એના પર વધુ કામ કરે છે જેમાં વધુ પૈસા હોય. તમે તેને પરિવાર સાથે ભવિષ્ય વિશે વિચારવા માટે દોષી ન કહી શકો.’

કેપટાઉનની પિચ સારી જ હતી
હાલમાં જ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં ટેસ્ટ રમાઈ હતી. આ ટેસ્ટ મૅચ બીજા જ દિસે પૂરી થઈ ગઈ હતી, પણ ત્યાર બાદ કેપટાઉનની પિચ પર મોટી સંખ્યામાં પ્રશ્નો ઊઠ્યા હતા. જોકે ડિવિલિયર્સનું માનવું છે કે ‘કેપટાઉનની પિચમાં કોઈ વાંધો નહોતો. પિચ સારી જ હતી. કેપટાઉનની પિચ ઘણી સ્ટૉક-સ્ટેન્ડર્ડ વિકેટ હતી. જો તમે પહેલા દિવસે પહેલું સેશન સારી રીતે રમી શકતા હો તો તમારે માટે રમવું ઘણું સહેલું થઈ જાય. તમે એ મૅચ જોઈ હોય તો તમને ખ્યાલ આવશે કે જે બૅટ્સમૅન શૉટ સારી રીતે રમી રહ્યા હતા તેમને કોઈ તકલીફ પડી નહોતી. સહેલાઈથી તેઓ પોતાના શૉટ રમી રહ્યા હતા.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...