Homeક્રિકેટહેં! ટેસ્ટમાં બૅટિંગમાં શુભમન...

હેં! ટેસ્ટમાં બૅટિંગમાં શુભમન ગિલ કરતાં અશ્વિનનો રેકૉર્ડ વધુ સારો છે

ભારતીય ટીમના વન-ડે અને ટી20 ક્રિકેટના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ખાસ પ્રદર્શન નથી કર્યું. સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી બે મૅચની ટેસ્ટ સિરીઝમાં પહેલી મૅચમાં શુભમન ગિલ ફ્લોપ રહ્યો હતો. તેણે પહેલી ઇનિંગમાં ૦૨ અને બીજી ઇનિંગમાં ૨૬ રન કર્યા હતા. આ ખરાબ આંકડા વચ્ચે જો અમે તમને એવું કહીએ કે ભારતના સ્પિન ઑલરાઉન્ડર આર.

અશ્વિનના બૅટિંગના આંકડા આ ભારતીય ઓપનર ગિલ કરતાં સારા છે તો તમને વિશ્વાસ નહીં આવે, પણ આ હકીકતમાં સાચું છે.

શુભમન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ૩૫ ઇનિંગ્સમાં બૅટિંગ કરી છે, પણ બોલિંગ સ્ટાર અશ્વિને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી ૩૫ ઇનિંગ્સમાં શુભમન ગિલ કરતાં વધુ રન બનાવ્યા છે. શુભમન ગિલની વાત કરીએ તો તેણે ટેસ્ટ કારકિર્દીમાં ૧૯ મૅચમાં ૩૫ ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે ૩૧.૦૬ની ઍવરેજથી ૯૯૪ રન કર્યા છે, જ્યારે આર. અશ્વિને ટેસ્ટ કારકિર્દીમાં પોતાની શરૂઆતની ૩૫ ઇનિંગ્સમાં ૧૦૦૬ રન કર્યા છે એટલે કે પહેલી ૩૫ ઇનિંગ્સમાં ઑલરાઉન્ડર અશ્વિને ઓપનર ગિલ કરતાં ૧૨ રન વધુ કર્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં ગિલનું સામાન્ય પ્રદર્શન શુભમન ગિલનું જે રીતે ૨૦૨૩ના વર્ષમાં વન-ડે અને ટી20 ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું એ રીતે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી નોંધનીય પ્રદર્શન કરી નથી શક્યો. ગિલે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર બે સદી ફટકારી છે, જેમાં એક ભારત બહાર બંગલાદેશમાં ફટકારી હતી.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...