Homeક્રિકેટક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આ...

ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આ કારણે રોકાઈ મેચ! ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા

  • ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
  • આ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઇ રહી છે
  • આ મેચ દરમિયાન થર્ડ અમ્પાયર લિફટમાં ફસાયા

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ મેલબોર્ન ખાતે રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 264 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી છે.

આ મેચ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. થર્ડ અમ્પાયરના કારણે લંચ બ્રેક બાદ મેચ થોડો વિલંબ સાથે શરૂ થઈ હતી. થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ કારણોસર મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી.

મેચ 5 મિનિટ મોડી શરૂ થઈ

તમે વરસાદ કે ઓછા પ્રકાશને કારણે મેચો બંધ થતી અથવા મોડી શરૂ થતી જોઈ અને સાંભળી હશે. પરંતુ અમ્પાયરના કારણે મેચ મોડી શરૂ થઈ હોય તેવું ભાગ્યે જ સાંભળવામાં આવ્યું હશે. આ રસપ્રદ બનાવ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલ ટેસ્ટ સીરીઝ દરમિયાન બન્યો હતો. થર્ડ અમ્પાયર રિચર્ડ લિંગવર્થ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ કારણોસર મેચ લગભગ 5 મિનિટ મોડી શરૂ કરવોમાં આવી હતી.

થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાયા

મેચ દરમિયાન થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાઈ ગયાનો કિસ્સો કોમેન્ટેટર્સ દ્વારા જણાવવમાં આવ્યો હતો. આ કારણે લંચ બ્રેક બાદ મેચ થોડી મોડી શરૂ થઈ હતી. મેચ દરમિયાન ટીવી બ્રોડકાસ્ટરે કેમેરાને થર્ડ અમ્પાયરની સીટ તરફ પણ ફેરવ્યો હતો. પરંતુ તેમની સીટ ખાલી હતી. તેઓ ત્યાં પહોંચી શક્યા ન હતા. આ અંગે સોશિયલ મીડિયા પર પણ ઘણી રસપ્રદ પોસ્ટ શેર કરવામાં આવી છે.

પાકિસ્તાન 264 રન બનાવીને ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થવા સુધી 318 રન બનાવ્યા હતા. આ પછી ટીમ હવે બીજી ઇનિંગ રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 264 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....