Homeધાર્મિકઆર્થિક તંગીથી છો પરેશાન...

આર્થિક તંગીથી છો પરેશાન તો ગુરુવારે જરૂર કરો આ ઉપાય, ધન-ધાન્યથી ભરાઈ જશે ઘર

કેળાના ઝાડની પૂજા કરો

એવું માનવામાં આવે છે કે, કેળાના ઝાડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી ગુરુવારે ભગવાન વિષ્ણુ અને કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે ઉપવાસ કરવાથી અને કેળાના ઝાડની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરનારે તે દિવસે ભૂલથી પણ કેળાનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારો ઉપવાસ વ્યર્થ જાય છે.

ભગવાન વિષ્ણુની કરો પૂજા

જો પરિવારમાં પૈસાની સમસ્યા છે અથવા લગ્નમાં અડચણો આવી રહી છે તો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ જોવા મળે તો વ્યક્તિએ ગુરવારે ઉપવાસ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ઉપવાસ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો પણ દૂર થઈ જાય છે.

પીપળના પાનથી કરો આ ઉપાય

ગુરુવારે પીપળના પાન લઈને તેને ગંગાના જળથી ધોઈને શુદ્ધ કરો. ત્યારપછી તે પાન પર રોલી અને સિંદૂર લગાવીને ‘ઓમ શ્રીં હ્રીં શ્રીં નમઃ’ લખો અને તેને સૂકવીને તમારા પર્સમાં રાખો. કહેવાય છે કે, આમ કરવાથી પૈસાની સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય તમે પર્સમાં ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો.

આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાનું ભૂલશો નહીં

જો તમારું પર્સ હંમેશા ખાલી રહે છે, તો ગુરુવારે તાંબાના પત્ર પર અંકિત કુબેર યંત્ર અથવા શ્રી યંત્રને તમારા પર્સમાં રાખો. આ ઉપાય અપનાવવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય. આ સિવાય તમારે તમારા પર્સમાં ગોમતી ચક્ર, કૌડી, કેસર અને હળદરના એક ટુકડામાંથી કોઈ પણ એક વસ્તુને તમારા પર્સમાં રાખો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...