Homeક્રિકેટઆજથી ભારત અને સાઉથ...

આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ, શું વરસાદને કારણે ધોવાઈ જશે પ્રથમ દિવસ? જાણો

આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ફેન્સ આ દિવસથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વરસાદની સંભાવનાને જોતા ફેન્સ નિરાશ થઈ શકે છે. આજે સેન્ચુરિયનમાં હવામાન ખરાબ રહેવાનું છે અને વરસાદની સંભાવના વધારે છે.

એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, આજે દિવસ દરમિયાન વરસાદની સંભાવના 96 ટકા છે. લોકલ ટાઈમ અનુસાર, સવારે 8 વાગ્યા સુધી વરસાદની સંભાવના 70 ટકા છે, જેથી ચાન્સ છે કે ટોસ થવામાં મોડું થઈ શકે છે.સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં 40 ટકા વરસાદની સંભાવના છે. બપોરે 1 થી 3 વાગ્યા સુધીમાં 50 ટકાથી વધુ વરસાદની સંભાવના છે. સાંજે 4 થી 5 વાગ્યા સુધીમાં 34 ટકા વરસાદની સંભાવના છે.

આ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પહેલીવાર રમતા જોવા મળવાના છે. ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝમાં જીત મેળવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. જણાવી દઈએ કે, ભારત અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...