Homeક્રિકેટહાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ...

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સ છોડતાં પહેલા શું કહ્યું હતું? આશિષ નેહરાએ પડદાં પાછળની કહાણીનો કર્યો ખુલાસો

GTને છોડવાની વાત કઈ રીતે થઈ?
નહેરાએ જણાવી પાછળની સ્ટોરી
ટીમ મેનેજમેન્ટે આ રીતે કર્યું હતું રિએક્ટ
હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન બની ગયા છે. આતો તમને ખબર જ હશે. આ વાતનું એલાન થયે અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ચુક્યો છે. પરંતુ તેની ચર્ચા હજુ પણ ક્રિકેટની ગલિઓમાં ચાલી રહી છે. તે એટલા માટે કારણ કે હાર્દિકે MIમાં જે ખેલાડીની જગ્યા લીધી છે.

તે IPL ઈતિહાસના સૌથી સારા કેપ્ટનમાંથી એક છે.

પરંતુ આજે હાર્દિક પંડ્યાના ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત ટાઈટન્સના કોચ આશીષ નહેરાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમમે જણાવ્યું છે કે હાર્દિકના ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાના નિર્ણય પહેલા GTમાં શું થયું હતુ? પડદાના પાછળની સ્ટોરી સામે આવી છે.

આશીષ નહેરાએ જણાવી પડદા પાછળની વાત
આશીષ નહેરાએ કહ્યું, “હાર્દિક પંડ્યા એવી ટીમમાં પરત નથી ગયા જેનું નામ સાંભળીને કે તેમનો આ નિર્ણય પર આશ્ચર્ય થાય. તે ઘણા વર્ષો સુધી તે ટીમ માટે રમ્યા છે. તેમણે ત્યાં પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. GTમાં અમારા મેનેજમેન્ટનું વિચારવું છે કે જો કોઈ ખેલાડી ક્યાંક બીજે જવા માંગે છે તો ઠીક છે. તે ખેલાડીને અંતતઃ ખુશ રહેવું જોઈએ. કારણ કે તે તેના કારણે જ બીજી ટીમમાં વાપસી કરી રહ્યા છે. હાં એ વાત તો સાચી છે કે હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ મળવું મુશ્કેલ છે. પરંતુ અમે તેના માટે અમારો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

Read Now

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા. સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ, મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે. જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે, ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.🤣🤪🤣🤪 માં...

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...