Homeરસોઈવધારેલી ખીચડીની સરળ રેસિપી...

વધારેલી ખીચડીની સરળ રેસિપી જાણો, ખાવાની મજા પડી જશે

ગુજરાતીઓના ઘરમાં શું બનાવવું એ મુંજવણ હોય ત્યારે વઘારેલી
ખીચડી
(Khichdi) પહેલી પસંદગી હોય છે. જે નાનાથી લઈ મોટા સુધી બધાની પહેલી પસંદ હોય છે. તેમાય આ ખીચડી ટેસ્ટ હોય તો પૂછવું જ છું. ખચડી ખાવામાં ટેસ્ટ હોવાની સાથે પચવામાં પણ સરળ છે. તો આજે ગુજરાતી જાગરણ તમને ઘરે વઘારેલી ટેસ્ટી
ખીચડી
કેમ બનાવવી તે અંગે જણાવશે.

વઘારેલી ખીચડી બનાવવા માટેની સામગ્રી

ચોખા 1 કપ
તુવેર દાળ અડધો કપ પીસીને
3 ચમચી તેલ
1 ચમચી સરસવના દાણા
અડઘી ચમચી કાળા મરી
તજ 1
લવિંગ 3
2 આખા સૂકા લાલ મરચા
એક ચપટી
મીઠા લીમડાનાં 8-10 પાંદડા
ડુંગળી 1 મીડયમ કદની ઝીણી સમારેલી
થોડું અમથું રીંગણ સમારેલું
બટાટું થોડું સમારેલું
વટાણા-લીલી તુવેરના દાણા
2 ચમચી આદુની પેસ્ટ
2 ચમચી લસણની પેસ્ટ
અડઘી ચમચી હળદર પાવડર
અડઘી ચમચી લાલ મરચું પાવડર
સ્વાદ માટે મીઠું
2 ચમચી ઘી

વઘારેલી ખીચડીબનાવવાની રીત

આ રેસિપી તમે ગુજરાતી જાગરણ પર વાંચી રહ્યા છો.

ચોખા અને તુવેર દાળને સાથે ધોઈ લો. તેને બે કપ પાણીમાં અડધો કલાક પલાળી રાખો.
ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં સરસવ, કાળા મરી, તજ, લવિંગ અને આખા લાલ મરચા ઉમેરો.
જ્યારે તે તડતડ થવા લાગે ત્યારે તેમાં હિંગ, મીઠો લીમડો અને સમારેલી ડુંગળી ઉમેરો તેને થોડીવાર સુધી તેને સાંતળો.
ડુંગળીનો રંગ આછો બ્રાઉન થાય એટલે તેમાં રીંગણ, બટાકા, વટાણા, તુવેરદાણા, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરીને ધીમી આંચ પર એક-બે મિનિટ સુધી સાંતળો.
પલાળેલા ચોખા અને દાળ ઉમેરો. એક મિનિટ માટે ફ્રાય કરો અને સારી રીતે હલાવો. ત્યાર પછી તેમા હળદર પાવડર,લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી તેને હલાવો.
બે કપ ગરમ પાણી અને બે ચમચી ઘી ઉમેરો. હલાવો પછી તેને પાકવા દો.
બરાબર ખીચડી તૈયાર થઈ જાય પછી છાશ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...