Homeધાર્મિકમંગળવારના અચૂક ઉપાય, હનુમાનજીની...

મંગળવારના અચૂક ઉપાય, હનુમાનજીની કૃપા મેળવવા માટે કરો આટલું કામ

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કે મંગળવારે હનુમાનજીની કૃપા મેળવવા માટે કયા ચોક્કસ ઉપાયો કરવા જોઈએ.

મંગળવાર હનુમાન પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

મંગળવારે હનુમાનજીને માળા ચઢાવો અને લાડુ અર્પણ કરો. હનુમાનજીને લાડુ અથવા બુંદી ખૂબ જ પ્રિય છે, તેથી ધ્યાનમાં રાખો કે મંગળવારની પૂજામાં તમારે લાડુ અવશ્ય રાખવા જોઈએ.

મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને માર્ગમાં આવતા તમામ સંકટ પણ દૂર થાય છે.

હનુમાન ભક્તો મંગળવારે હનુમાનજી માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય છે તેવા લોકો મંગળવારે ઉપવાસ કરે છે તો તેમનો ગુસ્સો ઓછો થઈ જાય છે.

મંગળવારે કપિરાજને ચણા, કેળા અથવા ગોળ ખવડાવો. મંગળવારે કપિરાજને ખવડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...