Homeધાર્મિકસોમવારના દિવસે આ ઉપાયો...

સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા

  1. ભગવાન શિવને બિલિપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બિલિપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ પૂજન દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
  1. જીવનમાં સુખ-સમૃદ્ધિની ચાહ રાખતા લોકો સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં જળ, દૂધ અને ગંગાજળના મિશ્રણથી શિવલિંગનો અભિષેક કરો. ભોલેનાથથી પોતાના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરો.
  1. મનને શાંત કરવા અને ભયથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સાંજના સમયે ભગવાન ભોલેનાથની મૂર્તિ અથવા તસ્વીર સામે દીપક પ્રગટાવો અને પછી એક આસન પર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેસી જાઓ. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે શિવના મંત્ર જાપથી મનની વ્યાકુળતા શાંત થાય છે.
  1. પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધમાં મધુરતા લાવવા અને દાંપત્ય જીવનમાં કલેશથી મુક્તિ મેળવવા માટે ભગવાન ભોલેનાથ અને પાર્વતીના મંદિરમાં સોમવારની સવારે ગૌરી-શંકર રુદ્રાક્ષ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે.
  1. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સફેદ, લીલા, પીળા, લાલ કે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો.
  1. પૂજામાં ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ચોખાનો કોઈ દાણો ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ.
  1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા છે તો, સોમવારે શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો લાભકારી રહેશે. ઘણી વખત પિતૃ દોષના પ્રભાવથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં તમે સોમવારની સાંજે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....