Homeક્રિકેટઓસ્ટ્રેલિયા સામેથી છેલ્લી ટી20માં...

ઓસ્ટ્રેલિયા સામેથી છેલ્લી ટી20માં વિરાટ કોહલીનો રેકોર્ડ જોખમમાં, માત્ર આટલા રન દૂર છે આ ખેલાડી

સમયની સાથે ક્રિકેટ જગતમાં નવા ટેલેન્ટેડ ક્રિકેટર્સની એન્ટ્રી થઈ રહી છે. આ યુવા ક્રિકેટર્સ એટલા ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચમાં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટી20 સિરીઝમાં ભારતીય ટીમે 3-1થી વિજય નિશ્વિત કર્યો છે.

આ સિરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરના રોજ બેંગ્લોરની એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તૂટી શકે છે.

વિરાટ કોહલીએ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સિરીઝમાં 231 રન બનાવ્યા હતા. એક ટી20 દ્વિપક્ષીય સિરીઝમાં ભારત માટે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.

રુતુરાજ ગાયકવાડે 2023માં ઓસ્ટ્રેલિયા સામે 4 મેચમાં 213 રન બનાવ્યા છે. તે વધુ 19 રન બનાવીને વિરાટ કોહલીને પછાડી શકે છે. તેની પાસે ભારત માટે દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બનવાની તક છે.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં તેણે 57 બોલમાં 123 રન બનાવ્યા હતા. તે ટી20માં ભારત માટે મોટી ઈનિંગ રમનાર ખેલાડી બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં તેણે 1 સેન્ચુરી અને 1 ફિફટી ફટકારીને 213 રન બનાવ્યા હતા.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...