Homeક્રિકેટમિની ઓક્શનમાં 830 ભારતીય...

મિની ઓક્શનમાં 830 ભારતીય પર લાગશે દાવ, થશે રૂપિયાનો વરસાદ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારી શરૂ થઈ
મિની ઓક્શનમાં 830 ભારતીય પર લાગશે દાવ
336 વિદેશી ખેલાડી ખેલાડી પણ અજમાવશે કિસ્મત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારી શરૂ થઈ છે. આ સિઝન માટે મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક ખેલાડી પોતાનું ભાગ્ય અજમાવશે. ભારત માટે 830 ખેલાડીઓનું નામ ઓક્શન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

આ સાથે 336 વિદેશી ખેલાડી પણ લિસ્ટમાં જોડાયા છે. આ પ્રકારે કુલ 1 હજાર 166 ખેલાડીની કિસ્મત પર 10 ફ્રેંચાઈઝી દાવ લગાવશે.

અનેક દિગ્ગજ ખેલાડી અજમાવશે કિસ્મત

IPL 2024ના ઓક્શનમાં અનેક દિગ્ગજ ભારતીય ખેલાડી પણ કિસ્મત અજમાવશે. ઉમેશ યાદવ, કેદાર જાધવ અને મનીષ પાંડે સહિત અનેત ખેલાડી ફરી ઓક્શનમાં જોવા મળશે. ભારતના કેપ્ડ પ્લેયરની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. સાથે અનેક ખેલાડીઓની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા હશે. ઓક્શનમાં આ વખતે કુલ 1 હજાર 166 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. જેમાં 830 ભારતીય અને 336 વિદેશી ખેલાડી છે. આ લિસ્ટમાં 212 કેપ્ડ, 909 અનકેપ્ડ અને 45 એસોસિએટ ખેલાડી સામેલ છે.

830 ભારતીય ખેલાડીએ કર્યું રજિસ્ટ્રેશન

830 ભારતીયમાંથી 18 કેપ્ડ ખેલાડી છે. જેમાં વરૂણ આરોન, કેએસ ભરત, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, ધવલ કુલકર્ણી, શિવમ માવી, શાહબાઝ નદીમ, કરૂણ નાયર, મનીષ પાંડે, હર્ષલ પટેલ, ચેતન સકારિયા, મનદીપ સિંહ, બરિંદર સરન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, હનુમા વિહારી, સંદીપ વારિયર અને ઉમેશ યાદવનું નામ સામેલ છે. આ સાથે અન્ય પણ અનેક ખેલાડી કિસ્મત અજમાવશે.

અનેક વિદેશી ખેલાડી પર પણ લાગશે દાવ

ઓક્શનમાં અનેક વિદેશી ખેલાડીઓ પર દાવ લાગશે. જેમાં રેહાન અહમદ, ગસ એટકિંસન, ટોમ બેંટન, સેમ બિલિંગ્સ, હૈરી બ્રૂક, બ્રાયડન કાર્સનું નામ સામેલ છે. ટોમ કરન, બેન ડકેટ, જોર્જ ગાર્ટન, રિચર્ડ ગ્લીસન, સેમુઅલ હેન, ક્રિસ જોર્ડન, ડેવિડ માલન, ટાઈમલ મિલ્સ, જેમી ઓવરટન, ઓલી પોપ, આદિલ રાશિદ અને ફિલિપ સાલ્ટ પણ આ લિસ્ટમાં સામેલ છે.

Most Popular

More from Author

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

Read Now

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા. સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ, મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે. જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે, ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.🤣🤪🤣🤪 માં...

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...