Homeધાર્મિકશનિવારના દિવસે કરો આ...

શનિવારના દિવસે કરો આ 5 મહાઉપાય, મળશે સાડાસાતી-ઢૈયામાં રાહત; બદલાઈ જશે કિસ્મત

શનિવારના દિવસે વ્રત રાખવું ખુબ ફાયદાકારક માનવામાં આવ છે. આ દિવસે પીપળાના છોડની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ અનુસાર શનિવારના દિવસે વ્રત રાખવાથી સાંજે પીપળાના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થઇ આશીર્વાદ આપશે.

જે લોકોની કુંડળીમાં શનિદોષ અથવા જેમની સાડાસાતી ચાલી રહી છે, એમને શનિ બીજ મંત્ર ૐ હ્રીં શ્રી શનિશ્ચરાય નમઃ નો 108 વખત જાપ કરવો જોઈએ. આવું કરવાથી શનિદેવ તમારા પર કૃપા વરસાવશે અને તમને શનિદોષ તેમજ સાડાસાતીમાં રાહત મળશે. તમે મંદિરમાં જઈ અથવા ઘર પર આ મંત્રનો જાપ કરી શકો છો

શનિદેવની પૂજા અર્ચના ઉપરાંત શનિવારના દિવસે કાગડા અને કાળા કુતરાને રોટલી ખવડાવવાથી કિસ્મત ચમકી શકે છે. કાળા રંગના કુતરાને શનિ દેવતાનું વાહન માનવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કુતરા દેખાય તો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. અને કૃપા વરસાવે છે.

શનિવારના દિવસે દાન કરવું ખુબ શુભ માનવામાં આવે છે. જાણકારોની માનીએ તો આ દિવસે ગરીબ લોકોને કાળી છત્રી, ધાબળો, અડદ, શનિ ચાલીસા, કાળા તલ, બુટ, ચપ્પલ વગેરે દાન કરો. આ વસ્તુઓના દાનથી શનિદેવ ખુબ પ્રસન્ન થાય છે અને ભક્તોના બધા દુઃખ દૂર કરે છે. તમે તમારી ક્ષમતા અનુસાર દાન કરો.

શનિવારના રોજ શનિ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો પણ લાભદાયક રહે છે. માટે આ દિવસે શનિ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરી શનિદેવની સાડાસાતી, ઢૈયા અથવા શનિદોષની રાહત મેળવી શકાય છે. આનાથી શનિદેવ બધા દુઃખ દૂર કરે છે. કોઈની કુંડળીમાં શનિદોષ હોય તો તેઓ આ ઉપાય જરૂર કરો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...