Homeમનોરંજન'બિગ બોસ' ફેમ આ...

‘બિગ બોસ’ ફેમ આ એક્ટ્રેસ પર મોડી રાત્રે થયો જીવલેણ હુમલો

આ દિવસોમાં સલમાન ખાનની મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ 17 હાલમાં આ સમયે ખૂબ ચર્ચામાં છે. આ શોમાં દરરોજ એક નવો ટ્વિસ્ટ આવતો હોય છે. પરંતુ હાલમાં જે ખબર સામે આવી છે એ સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. આ સમાચાર બિગ બોસ કન્ટેસ્ટેન્ટ સાથે જોડાયેલ છે જેની સાથે કોઇએ મારપીટ કરી છે અને આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ છે.

તો જાણો કોણ છે બિગ બોસની આ કન્ટેસ્ટેન્ટ જેની સાથે આ દર્દનાક હુમલો થયો છે.

આ દરમિયાન એક્ટ્રેસ પર હુમલો થયો
જે બિગ બોસ કન્ટેસ્ટેન્ટની વાત કરી રહ્યા છે એ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ અને બિગ બોસ તમિલ 3ની પૂર્વ કન્ટેસ્ટેન્ટ વનિતા વિજયકુમારની છે, જેની સાથે મારપીટ થઇ અને ઊંડો ઘા પડીને ઇજા થઇ છે.

હાલમાં વનિતાએ એના ટ્વિટર પર એની તસવીર પોસ્ટ કરી છે જેમાં એની આંખ કાળી થઇ ગઇ છે અને ચહેરા પર સોજા જોવા મળી રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીર જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા છે. એક્ટ્રેસે આ તસવીર શેર કરીને ઘટનામાં શું થયુ એ વિશેની જાણ કરી છે અને સાથે પોતાના દર્દની પણ વાત કરી છે.

એક્ટ્રેસે પોસ્ટમાં દુખભરી વાત શેર કરી
વનિતા વિજયકુમારે આ ઘટના વિશે જણાવતા લખ્યુ છે કે ભગવાન જાણે કોને આટલો ખરાબ રીતે હુમલો કર્યો..એક પ્રદીપ એન્ટની સપોર્ટર..મેં મારો #BigBossTamil7 રિવ્યુ પૂરો કર્યો અને જમી અને પછી મારી કાર લઇને ગઇ. આ દરમિયાન ખૂબ અંઘેરુ હતુ અને એક વ્યક્તિ બહારથી આવીને મારા ચહેરા પર જોરજોરથી મારીને ભાગી ગયો.

આ વિશે વધુમાં અભિનેત્રી જણાવે છે કે આ સમય મારા માટે બહુ દર્દનાક હતો અને ચહેરા પર લોહી વહી રહ્યુ હતુ. આ કારણે હુમલાવરને ઓળખવામાં હું થાપ ખાઇ ગઇ. આટલું જ નહીં એક્ટ્રેસ વધુમાં જણાવે છે કે હાલમાં એ ચહેરા પર સારવાર કરાવી છે અને પછી દરેક વસ્તુમાંથઈ બ્રેક લેશે કારણકે આ સ્ક્રિન પર જોવા માટે હું શારિરિક સ્થિતિમાં નથી.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...