Homeરસોઈશિયાળામાં સરળતાથી મલાઈમાંથી ઘી...

શિયાળામાં સરળતાથી મલાઈમાંથી ઘી કાઢવા માટે અપનાવો આ રીત

આજના સમયમાં પણ ઘણા લોકો માર્કેટમાં મળતા ઘીના બદલે ઘરે મલાઈમાંથી ઘી કાઢવાનું પસંદ કરે છે. જો કે, ઘરે ઘી કાઢવામાં વધુ મહેનત અને સમય લાગે છે. ખાસ કરીને શિયાળામાં સરળતાથી મલાઈમાંથી ઘી કાઢી શકાતું નથી. જો તમને પણ ઘી કાઢવામાં મુશ્કેલી પડે છે, તો અમે તમારી માટે એક સરળ રીત લઈને આવ્યા છીએ. આ રીત દ્વારા તમે આસાનીથી મલાઈમાંથી ઘી કાઢી શકો છો.

શિયાળામાં મલાઈમાંથી આ રીતે કાઢો ઘી

  • દૂધમાંથી મલાઈ જમાવવા માટે ટોન્ડ મિલ્કને બદલે ફુલ ક્રીમ દૂધ વાપરો.
  • દૂધને સારી રીતે ઉકાળી જેથી તે ઠંડુ થયા પછી સારી ક્રીમ બહાર આવે.
  • મલાઈને એક સપ્તાહથી 15 દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખી દો.
  • અડધો અથવા 1 કિલો મલાઈ ભેગી થવા પર ઘી કાઢી લો.
  • ઘી કાઢતા પહેલા મલાઈને અડધો કલાક પહેલા રેફ્રિજરેટરમાંથી બહાર કાઢીને નોર્મલ ટેમ્પરેચરમાં મૂકી દો.
  • 4 થી 5 કલાક પહેલા પણ બહાર મૂકી શકાય છે.
  • મલાઈને નોર્મલ ટેમ્પરેચર રાખો જેથી તે થોડી નરમ થઈ જાય.
  • મલાઈમાં એક ચમચી દહીં ઉમેરીને હલાવી લો.
  • ત્યારબાદ તેને ઢાંકીને એક કલાક માટે મૂકી દો.
  • એક કલાક બાદ મલાઈ નરમ થઈ જશે.
  • ચમચીની મદદથી તેને ફેંટો.
  • તેને હૂંફાળું પાણી ઉમેરીને હલાવતા રહો.
  • પાંચ મિનિટ સુધી ફેંટ્યા પછી મલાઈમાંથી પાણી અને ઘી અલગ થવા લાગશે.
  • થોડી વાર પછી ઘી અલગ પાણીમાં તરતું જોવા મળશે. તેને અલગ કાઢી લો.
  • હવે પેનમાં રાખેલા ઘીના બોલ્સને ધીમે-ધીમે પાણીથી ધોઈ લો.
  • હવે ઘીને પેનમાં નાખીને ગેસ પર રાખો.
  • પેન ગરમ થયા બાદ માખણ અને ઘી અલગ થવા લાગશે.
  • ઠંડુ થયા બાદ તેને સ્વચ્છ વાસણમાં ભરી લો.
  • શુદ્ધ દેશી ઘી તૈયાર છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...