Homeક્રિકેટશ્રી વાગડ કલા કેન્દ્ર...

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી વીપીએલ ટી૨૦ સીઝન-ટૂનો આવતી..

વાગડ સમાજની સૌથી પ્રતિષ્ઠિત ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ વાગડ પ્રીમિયર લીગ (VPL) આવતી કાલથી ફરી શરૂ થઈ રહી છે. આ બીજી સીઝનના પણ ટાઇટલ સ્પૉન્સર ટી. કે. રુબી ઍન્ડ કંપની છે. આવતી કાલે સવારે ૯ વાગ્યે સાંતાક્રુઝ-ઈસ્ટમાં કાલિનાના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં સ્પૉન્સર્સ, ટીમના ઓનર્સ અને ટીમ કૅપ્ટન્સની ઉપસ્થિતિમાં ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે આ નવી સીઝનનો ધમાકેદાર આરંભ થશે.

ક્રિકેટના મહાસંગ્રામની ઓપનિંગ સેરેમની બાદ ગયા વર્ષની બે ફાઇનલિસ્ટ ટીમ રોઝવૉલ્ટ સનરાઇઝર્સ અને ટીમ આવિષ્કાર વચ્ચે ટક્કર જામશે. ત્યાર બાદ બીજી મૅચમાં પૂર્ણલબ્ધિ બુલ્સ અને રંગોલી વાઇકિંગ્સ વચ્ચે જંગ જામશે. ઓપનિંગ સેરેમનીનો નઝારો માણવા સમાજના તમામ ક્રિકેટપ્રેમીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. VPL T20 SEASON-2ની દરેક મૅચ ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં જ રમાશે. બધી મૅચો યુટ્યુબ પર લાઇવ માણી શકાશે તેમ જ સેવનસ્ટાર કેબલમાં ૯૫ નંબરની ચૅનલ પર ઘેરબેઠાં ટીવી પર પણ લાઇવ જોઈ શકાશે.
આ સીઝનમાં ટીમ આવિષ્કાર, એમ્પાયર વૉરિયર્સ, પૂર્ણલબ્ધિ બુલ્સ, સ્કૉર્ચર્સ, ટૉપ-ટેન લાયન્સ, રંગોલી વાઇકિંગ્સ, ટીમ ઇન્ટિગ્રેટેડ અને રોઝવૉલ્ટ સનરાઇઝર્સ મળીને કુલ ૮ ટીમ ભાગ લઈ રહી છે. આવતી કાલ બાદ નવેમ્બરમાં ૨૮, ૨૯ તથા ડિસેમ્બરમાં ૧, ૫, ૭, ૧૨, ૧૪, ૧૯, ૨૧ અને જાન્યુઆરીમાં ૨, ૪, ૯ તેમ જ ૧૦મીએ લીગ રાઉન્ડ રમાશે. જાન્યુઆરીમાં ૧૬ અને ૨૩મીએ પ્લે-ઑફ રાઉન્ડ બાદ રવિવાર, ૨૮ જાન્યુઆરીએ ફાઇનલ જંગ (ડે-નાઇટ) જામશે.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...