મોલમાં બિસ્કિટ ચોરી કરતી એક સુંદર મહિલા
પકડાઈ ગઈ.
જજ : તમે બિસ્કિટમાં એક પેકેટ ચોર્યું,
તેમાં 30 બિસ્કિટ હતા,
તેના માટે તમને 30 દિવસની સજા સંભળાવવામાં
આવે છે.
મહિલાનો પતિ બોલ્યો,
જજ સાહેબ મારી પત્નીએ સોજીનું પેકેટ પણ ચોર્યું છે.
જજ મૂંઝવણમાં મુકાઈ ગયો કે
હવે કેટલી સજા આપવી.
😅😝😂😜🤣🤪

પત્ની : મારા જુના કપડાં દાન કરું કે?
પતિ : ફેંકી દે, દાન શા માટે કરવા?
પત્ની : નહીં, દુનિયામાં ઘણી ગરીબ,
ભૂખી-તરસી મહિલાઓ છે,
બિચારી કોઈ પણ પહેરી લેશે.
પતિ : તારા માપના કપડાં જેને આવશે,
તે ભૂખી તરસી થોડી હોય.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)