રામુ દરરોજ નવા ચપ્પલ પહેરીને
કામ ઉપર જતો હતો.
રામુના મિત્રોથી રહેવાયું નહિ,
તેમણે રામુને પૂછ્યું,
યાર રામુ શું તે ચપ્પલની દુકાન ખોલી દીધી છે.
જે રોજ નવા ચપ્પલ પહેરીને આવે છે.
રામુ હસીને બોલ્યો,
નહિ યાર,
મારા ઘરની સામે નવું મંદિર બની ગયું છે.
😅😝😂😜🤣🤪

છોકરી : મારા મોઢામાં બળતરા થઇ રહી છે.
.
ડોક્ટર : તમારા મોઢાનો અમારે એક્સ-રે કરવો પડશે.
.
છોકરી : એક્સ-રે માં શું હોય છે?
.
ડોક્ટર : મોઢાનો ફોટો પાડવામાં આવે છે.
.
છોકરી : પાંચ મિનીટ થોભો હું મેકઅપ કરી લઉં.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)