પતિ પત્ની ચોરી વિષે વાત કરી રહ્યાં હતા.
પતિ : જે ચોરી કરે છે,
પાછળથી ખુબ પસ્તાય છે.
પત્ની (રોમાન્ટિક અંદાજમાં): અને તમે,
આપણા લગ્ન પહેલા જે મારી ઊંઘ ચોરી હતી,
મારું દિલ ચોર્યું હતું,
એના વિષે તમારો શું ખ્યાલ છે?
પતિ : એજ તો કહી રહ્યો છું,
જે ચોરી કરે છે તે પાછળથી ખુબ પસ્તાય છે.
😅😝😂😜🤣🤪

પત્ની : મારે એક કૂતરો ખરીદવો છે.
પતિ : પણ તારે કૂતરાની શું જરૂર છે?
પત્ની : તમારા ઓફિસે ગયા પછી
કોઈ મારી પાછળ પૂંછડી હલાવતું ફર્યા કરે
એવું કોઈ જોઈએ છે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)