એક ચાંદની રાતે…
એકાંતમાં…
સુમસામ રસ્તા પર…
એક છોકરો અને એક છોકરી બાઈક પર જઇ રહ્યા હતા.
છોકરાએ બાઈક રોકી.
છોકરી ઉતરી.
છોકરાએ તેના હાથ પકડ્યો છોકરી શરમાઇ
છોકરોઃ ‘‘બકા,
શરમાજે પછી,
હાલ ધક્કો લગાવ, પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.”
😅😝🤣😂🤪

ભાષાનો ફર્ક
જો પતિ પત્નીને “હત્યારી” કહી દે
તો તેને સાંજનું ખાવાનું ચોક્કસથી ના મળે.
પણ તે જ પતિ જો પત્નીને કહે કે
“આજે તું કાતિલ લાગે છે”
તો પછી…
😅😝🤣😂🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)