પતિ અને પત્ની ફરવા નીકળ્યા.
અચાનક જ પતિને ઠોકર લાગી અને
તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.
પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.
તેને થયું કે કદાચ તેની પત્ની
તેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.
પત્ની : તેવું વિચારતા પણ નહીં.
ડિઝાઇનર પીસ છે!!!!
😅😝🤣😂🤪

પત્ની : આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?
પતિ : કંઇ નહીં…
એક ભાઇની 1000 રૂપિયાની નોટ
ગુમ થઇ ગઇ હતી.
પત્ની : તો શું તમે તે નોટ શોધવામાં
તેની મદદ કરતા હતા???
પતિ : ના ના…
હું તો તે નોટ પર ઊભો હતો!!!
😅😝🤣😂🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)