મગનની પત્નીને દીકરો થયો.
મગન તેને તંત્ર મંત્ર બાબા પાસે લઇ ગયો.
તંત્ર મંત્ર બાબા : આ બાળક,
જેનું પણ નામ પહેલા લેશે તે મરી જશે.
બધા લોકો ઘરમાં ડરી ડરીને જીવી રહ્યા હતા,
થોડા મહીના પછી બાળકે પહેલું નામ લીધું
‘પાપા’ અને મગનનો પાડોશી મ-રી-ગ-યો.
ત્યાર પછી બધાએ રાહતનો શ્વાસ લીધો.
😅😝😂😜🤣🤪

પિતાજી : કેમ રડી રહ્યો છે દીકરા?
પપ્પુ : શિક્ષકે મ-ને-મા-ર્યો.
પિતાજી : તે કોઈ ભૂલ કરી હશે.
પપ્પુ : નહિ પપ્પા,
હું તો બસ આરામથી સુઈ રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)